શ્રદ્ધા આર્યાએ બિકીનીમાં આગ લગાવી, હોટ ફોટો વાયરલ
આજકાલ સોશ્યિલ મીડિયા પર ઘણી સુપરસ્ટાર પોતાની અદાઓનો જલવો બતાવી રહી છે. બોલિવૂડ સ્ટાર સાથે ટીવી સ્ટાર પણ સોશ્યિલ મીડિયા પર તેમની હોટ ફોટો માટે ચર્ચામાં છે.
આજકાલ સોશ્યિલ મીડિયા પર ઘણી સુપરસ્ટાર પોતાની અદાઓનો જલવો બતાવી રહી છે. બોલિવૂડ સ્ટાર સાથે ટીવી સ્ટાર પણ સોશ્યિલ મીડિયા પર તેમની હોટ ફોટો માટે ચર્ચામાં છે. છેલ્લા એક મહિનામાં ઘણી ટીવી સ્ટારની ફોટો વાયરલ થઇ ચુકી છે. આ લિસ્ટમાં કુંડળીભાગ્ય સ્ટાર શ્રદ્ધા આર્યાનું નામ પણ જોડાઈ ગયું છે.
દરેક વખતની જેમ આ વખતે પણ શ્રદ્ધા આર્યાએ ખુબ જ બોલ્ડ ફોટો શેર કરી છે. શ્રદ્ધા આર્ય એટલે કે કુંડળીભાગ્યની પ્રિતો, જેના આવતાની સાથે જ ટીઆરપી ખુબ જ વધી ગઈ. આજ સુધી તેને નંબર 1 પોઝિશનથી હટાવવું ઘણું મુશ્કિલ છે. હાલમાં તેને શૂટિંગથી સમય કાઢીને હોંગ કોંગમાં વેકેશન ઉજવવાની સાથે સાથે પોતાની બોલ્ડ ફોટો પણ શેર કરી છે.
શ્રદ્ધા આર્યાએ પોતાની હોટ તસ્વીરોથી સોશ્યિલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. દરેક વખતની જેમ આ વખતે પણ શ્રદ્ધા આર્યાએ પોતાની હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે.
આ પણ જુઓ: પીળી બિકીનીમાં સેક્સી રાગિનીએ લગાવી આગ, જુઓ Pics
હોંગકોંગમાં વેકેશન ઉજવી રહેલી શ્રદ્ધા આર્યાએ પોતાની ઘણી ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ વખતે તેને બિકીની પહેરીને પાણીમાં સ્વિમ કરતી ફોટો પોસ્ટ કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
View this post on InstagramClear Waters... Confused Fish 🐟 . . . PC. @my_eyes_vs_my_lens #maldives
A post shared by Shraddha Arya (@sarya12) on
ગયા વર્ષે શ્રદ્ધાએ બિકીનીમાં કેટલીય તસવીરો પોસ્ટ કરી હતી. ત્યારે આ વખતે તે પોતાની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર સનસની ફેલાવી રહી છે. શ્રદ્ધાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
અહીં જુઓ શ્રદ્ધા આર્યાની કેટલીક ખાસ તસવીરો....

જોતા જ રહી જશો
તમે પણ જુઓ વાયરલ થતી આ તસવીરો. જણાવી દઈએ કે શ્રદ્ધાને સ્ટાર બનાવવામાં કુંડલી ભાગ્યનો મોટો હાથ છે. પોતાના લૉન્ચની સાથે આ શો સતત ટીવીના ટૉપ 3 શોમાં બની ગયો છે.

સોશ્યિલ મીડિયા પર એક્ટિવ
શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે.

મોડેલિંગ
શ્રદ્ધા આર્યાએ પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ ઘ્વારા કરી હતી. તે ઘણી ફેમસ ટીવી એડમાં દેખાઈ ચુકી છે.

દિલ્હી
શ્રદ્ધા આર્યાનો જન્મ 17 ઓગસ્ટ 1987 દરમિયાન દિલ્હીમાં થયો હતો. શ્રદ્ધા આર્યા હંમેશાથી એક અભિનેત્રી બનવા માંગતી હતી.

વીડિયો ઘ્વારા ફેમ
શ્રદ્ધાએ વર્ષ 2016 દરમિયાન સોનીયો હિરેયે અને વર્ષ 2018 દરમિયાન મેરી જાન વીડિયો સોન્ગમાં દેખાઈ ચુકી છે. આ બંને સોન્ગ ખુબ જ લોકપ્રિય થયા હતા.

ગેજ્યુએટ
શ્રદ્ધા આર્યાએ દિલ્હી યુનિવર્સીટીથી આર્ટ સાયન્સમાં ગેજ્યુએટ કર્યું છે. ત્યારપછી મુંબઈ આવીને તેમને એમએ ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો.

ટીવી સિરિયલ
શ્રદ્ધા આર્યા વર્ષ 2004 દરમિયાન ઇન્ડિયાઝ બેસ્ટ સીને સ્ટાર કી ખોજમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. શ્રદ્ધા આર્યા ટીવી શૉ તેરે આંગન કી, તુમ્હારી પાંખી, ડ્રિમ ગર્લ સહીત ઘણી સિરિયલોમાં જોવા મળી ચુકી છે. પરંતુ તેને કુંડળી ભાગ્ય ઘ્વારા લોકપ્રિયતા મળી.

તમિલ, તેલુગુ અને કન્નડ
શ્રદ્ધા આર્યાએ હિન્દી ફિલ્મ સાથે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
|
સોશ્યિલ મીડિયા
શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર તે અવારનવાર પોતાની ફોટો શેર કરતી રહે છે. જો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નજર કરવામાં આવે તો શ્રદ્ધા આર્યા રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
