કુંડલી ભાગ્યાની આ સુપરસ્ટારે બ્લેક બિકિનીમાં પાણીમાં લગાવી આગ, એકલા હોવ ત્યારે જ જોજો
કુંડલી ભાગ્યાની આ સુપરસ્ટારે બ્લેક બિકિનીમાં પાણીમાં લગાવી આગ, એકલા હોવ ત્યારે જ જોજો
ટીવીની દુનિયાની એવી કેટલીય સ્ટાર્સ છે જેઓ પોતાની સંસ્કારી ઈમેજને પાછળ છોડી માત્ર પોતાની તસવીરોને કારણે ચર્ચાનો વિષય બની છે. ફેન્સ ત્યારે ચોંકી જાય છે જ્યારે તેઓ પોતાની ટીવી એક્ટ્રેસને બોલ્ડ લુકમાં જોય છે. આ વખતે ટીવીની આવી જ એક સ્ટારની તસવીરોએ ખલબલી મચાવી રાખી છે. અમે વાત કરી રહ્યા છીએ પ્રીતાની. ફરી એકવાર કુંડલી ભાગ્યાની પ્રીતા એટલે કે શ્રદ્ધા આર્યાની તસવીરો તેજીથી વાયરલ થઈ રહી છે. કહેવામાં કંઈ જ વાંધો નથી કે કુંડલી ભાગ્યાએ શ્રદ્ધા આર્યાને રાતોરાત સ્ટાર બનાવી દીધી છે.

તસવીરો વાયરલ
જે બાદ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સની સંખ્યા તેજીથી વધી છે. ક્યારેક બિકિનીમાં તો ક્યારેક ટુવાલમાં કેટલીય વાર શ્રદ્ધાની તસવીરો વાયરલ થઈ રહી છે. આ વખતે સફેદ ડ્રેસમાં શ્રદ્ધાએ આગ લગાવી છે.

જુઓ તસવીરો
હંમેશાની જેમ આ વખતે પણ શ્રદ્ધાની આ તસવીરોને તેજીથી જોવામાં આવી રહી છે. આ વખતે બ્લેક બિકિનીમાં તેમની આ તસવીરોને જોઈ સૌના હાલ બેહાલ થઈ જશે. આમ તો આ પહેલીવાર નથી, અગાઉ પણ શ્રદ્ધા આર્યાની કેટલીય તસવીરો આવી રીતે વાયરલ થઈ ચૂકી છે.

એક્ટિવ
શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે.

કરિયરની શરૂઆત
શ્રદ્ધાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી તે કેટલીય ફેમસ ટીવી એડમાં જોવા મળી ચૂકી છે.

દિલ્હી
શ્રદ્ધાનો જન્મ 17 ઓગસ્ટ 1987ના રોજ દિલ્હીમાં થયો હતો. શરૂઆતથી જ તે એક્ટ્રેસ બનવા માંગતી હતી.

વીડિયો સોંગ
શ્રદ્ધાએ વર્ષ 2006માં સોનિયા હિરીયે અને વર્ષ 2018માં મેરી ઝાન વીડિયો સોંગમાં જોવા મળી ચૂકી છે. આ બને સોંગ ભારે લોકપ્રિય થયાં હતાં.

ગ્રેજ્યુએટ
શ્રદ્ધા દિલ્હીની યૂનિવર્સિટીથી આર્ટ સાઈટમાં ગ્રેજ્યુએટ છે. જે બાદ મુંબઈ આવી તેણે અહીંથી એમએ ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો છે.

ઈન્ડિયાસ બેસ્ટ સિને સ્ટાર્સ
2004માં ટીવી શો ઈન્ડિયાસ બેસ્ટ સિને સ્ટાર્સ કી ખોજમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. શ્રદ્ધા આર્યા ટીવી શો તેરે આંગન કી, તુમ્હારી પાખી, ડ્રીમ ગર્લ સહિત કેટલાય સીરિયલમાં જોવા મળી ચૂકી છે. પરંતુ લોકપ્રિયતા કુંડલી ભાગ્યાએ આપી છે.

આવી સફર રહી
શ્રદ્ધાએ હિંદી ફિલ્મ ઉપરાંત તમિલ, તેલુગૂ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
