રાતોરાત વાયરલ થયી સોનારિકા ભદોરિયા, તસવીરો હોશ ઉડાવી દેશે

Posted By:
Subscribe to Oneindia News

ફરી એકવાર દેવો કે દેવ મહાદેવની સોનારિકા ભદોરિયા ચર્ચામાં આવી ચુકી છે. હાલમાં તેઓ ઐતિહાસિક શૉ પૃથ્વી વલ્લભમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે.

સોનારિકા ભદોરિયા ટીવી પર જેટલી સુંદર દેખાઈ રહી છે તેના કરતા પણ વધારે સુંદર તે રિયલ લાઈફમાં છે. સોનારિકા ભદોરિયાનું સોશ્યિલ મીડિયા એકાઉન્ટ આ વાતની ગવાહી આપે છે.

આજ કારણ છે કે તેની તસવીરો હંમેશા સોશ્યિલ મીડિયા પાર વાયરલ બની જાય છે. હાલમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો નાખી હતી જે વાયરલ થઇ ગયી.

તો એક નજર કરો સોનારિકા ભદોરિયા ની વાયરલ તસવીરો પર

ટીવી પછી ફિલ્મ

ટીવી પછી ફિલ્મ

સોનારિકા ભદોરિયા એ વર્ષ 2016 દરમિયાન આવેલી ફિલ્મ સાસે ઘ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યો હતો.

બિકીની

બિકીની

ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની બિકીની ફોટો અપલોડ કરવા માટે સોનારિકા ભદોરિયાની ઘણી આલોચના પણ કરવામાં આવી હતી.

જોરદાર જવાબ

જોરદાર જવાબ

પોતાની બિકીની તસ્વીર વિશે જવાબ આપતા તેને જણાવ્યું કે તેઓ મોરેશિયસમાં તેમના ભાઈ સાથે રજા માણવા ગયી હતી. હવે જયારે બીચ પર તો બિકીની જ પહેરીશ. મને ફોટો સારી લાગી એટલા માટે શેર કરી.

ફેન્સ ચોંકી ગયા

ફેન્સ ચોંકી ગયા

સોનારિકાને ઓન સ્કિન ટ્રેડિશન અવતારમાં જ જોવામાં આવી છે. પરંતુ જયારે તેની બોલ્ડ ઇમેજ સામે આવી ત્યારે ફેન્સ હેરાન થઇ ગયા.

અધવચ્ચે છોડ્યો શૉ

અધવચ્ચે છોડ્યો શૉ

સોનારિકા એ તેનો હિટ શૉ દેવો કે દેવ મહાદેવ અધવચ્ચે છોડ્યો હતો. સિરિયલ છોડવા માટેનું કારણ તેમને સાઈન કરેલી તેલુગુ ફિલ્મ જણાવી હતી.

ફ્લોપ ફિલ્મ

ફ્લોપ ફિલ્મ

સોનારિકા ભદોરિયાની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ સાસે બિલકુલ ફ્લોપ કરી રહી.

કમબેક

કમબેક

સોનારિકા ભદોરિયાને પૃથ્વી વલ્લભ ઘ્વારા એક સારું કમબેક મળ્યું છે.

English summary
Television actress Sonarika Bhadoria is someone who has never shied away from expressing her thoughts. And recently she posted number of pic and this pic goes viral fast.look on this.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.