Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Splitsvilla 7 : મયંક ગાંધી-સ્કારલેટ તથા અભિષેક-ખુશી બન્યા ફાઇનલિસ્ટ!

મુંબઈ, 20 ઑક્ટોબર : એમટીવી યંગ જનરેશનની સૌથી મનગમતી ચૅનલ છે. આ ચૅનલનો શો રોડીઝ યંગસ્ટર્સ વચ્ચે ઘણો લોકપ્રિય થયો હતો. શોના હોસ્ટ રણવજિયર, રઘુ તથા રાજીવ યંગસ્ટર્સ માટે હીરો બની બની ગયા હતાં, પરંતુ ધીમે-ધીમે આ શોની લોકપ્રિયતા ઘટવા લાગી અને તેનું સ્થાન લઈ લીધું સ્પ્લિટ્સવિલાએ. સ્પ્લિટ્સવિલા એક એવો શો છે કે જેમાં કેટલાક છોકરાઓ અને છોકરીઓ પોતાના માટે પ્રેમની શોધમાં આવે છે.

અનેક વખત આ લવ સ્ટોરીઝ શોના અંત સુધી ચાલે છે, તો ક્યારેક-ક્યારેક શો દરમિયાન જ આ પ્રેમ કહાણીઓ બદલાઈ જાય છે. આ વખતે સ્પ્લિટ્સવિલા 7માં પણ અનેક હૉટ અને સેક્સી યુવતીઓ તથા ડૅશિંગ યુવાનોએ ભાગ લીધો છે. કે જેમાંથી બે જોડીઓ હાલ ફાઇનલમાં એક-બીજા સાથે પાર્ટિસિપેટ કરવાનો ઇંતેજાર કરી રહી છે. આ બે જોડીઓમાં સામેલ છે મયંક ગાંધી તથા સ્કારલેટ તથા બીજી જોડી છે અભિષેક અને ખુશી.

તો ચાલો બતાવીએ એમટીવી સ્પ્લિટ્સવિલા 7નની કેટલાક સુંદર અને હૉટ સ્પર્ધકોની તસવીરો :

ખુશી

ખુશી

ખુશી અને અભિષેક મલિક એક-બીજાના ખૂબ જ નિકટના મિત્રો બન્યાં અને આ ફાઇનલની જોડી પણ છે.

સ્કારલેટ રોઝ

સ્કારલેટ રોઝ

સ્કારલેટ રોઝ શો દરમિયાન અશ્વનીની ખૂબ જ નજીક આવ્યાં. ફાઇનલમાં સ્કારલેટ મયંક ગાંધી સાથે પહોંચ્યાં.

પ્રિયંકા પુરોહિત

પ્રિયંકા પુરોહિત

પ્રિયંકા શો દરમિયાન અયાઝની ખૂબ જ નજીકના મિત્ર બન્યાં.

રાશિ શર્મા

રાશિ શર્મા

રાશિ મયંક ગાંધીના પ્રેમમાં પડ્યાં.

રોઝમેરી ફર્નાન્ડીઝ

રોઝમેરી ફર્નાન્ડીઝ

રોઝમેરી શોના આરંભે જ શોમાંથી બહાર થઈ ગયા હતાં.

સંજના

સંજના

સંજના તથા અશ્વની શો દરમિયાન ખૂબ નિકટ આવ્યાં. ઈજાગ્રસ્ત થતા સંજના શોમાંથી બહાર થયાં.

સવિતા

સવિતા

સવિતા અને મયંક પવાર એક-બીજાને પસંદ કરવા લાગ્યાં, પણ સવિતા બહાર થઈ ગયાં.

સિમરન

સિમરન

સિમરન પણ શોમાં વધુ સમય ન રહી શક્યાં.

સ્નૂવે દાસ

સ્નૂવે દાસ

સ્નૂવે દાસ પણ શોમાંથી ટુંકમાં જ બહાર થઈ ગયાં.

સોનાલી કલ્યાણ

સોનાલી કલ્યાણ

સોનાલી કલ્યાણ પણ શોમાંથી જલ્દીથી આઉટ થઈ ગયાં.

ઉન્નતિ પાઠક

ઉન્નતિ પાઠક

ઉન્નતિ શોના સ્પર્ધક ઋષભની નજીકની મિત્ર બની, પણ ઋષભે જ ઉન્નતિને બહાર કરી દીધી.

જૅકલીન

જૅકલીન

જૅકલીન લાંબો સમય શોમાં રહ્યાં, પણ ફાઇનલમાં ન પહોંચી શક્યાં.

અપૂર્વા સિંહ

અપૂર્વા સિંહ

અપૂર્વા સિંહ ત્રીજી ફાઇનલિસ્ટ જોડી રહી.

પૂજા મિશ્રા

પૂજા મિશ્રા

પૂજા મિશ્રા પણ શોમાં વધુ દિવસ ન ટકી શક્યાં.

અભિષેક મલિક

અભિષેક મલિક

અભિષેક મલિકને શો દરમિયાન ખૂબ જ ડૅશિંગ ગણવામાં આવ્યાં. અભિષેક ને ખુશી નજીક રહ્યાં અને ફાઇનલિસ્ટ જોડી બન્યાં.

અશ્વની કૌલ

અશ્વની કૌલ

અશ્વની કૌલ શો વચ્ચે જ પોતાના પ્રેમ સંજના સાથે નિકળી ગયાં.

અયાઝ અહેમદ

અયાઝ અહેમદ

ટીવી આર્ટિસ્ટ અયાઝ અહેમદ પણ પ્રિયંકાની નજીક રહ્યાં.

મયંક ગાંધી

મયંક ગાંધી

શો દરમિયાન એક-બીજાની ખૂબ જ નજીક રહેલા રાશિ અને મયંક ગાંધીને લોકો ભૈયા-ભાભી કહી બોલાવતા હતાં. મયંકે ફાઇનલમાં સ્કારલેટ સાથે જોડી બનાવી.

મયંક પવાર

મયંક પવાર

મયંક પવાર મિસ્ટર ઇન્ડિયા રહી ચુક્યા છે. શો દરમિયાન મયંક પહેલા સવિતા અને પછી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી આવેલા દાનાની નજીક આવ્યાં.

ઋષભ સિન્હા

ઋષભ સિન્હા

અગાઉ પણ શોનો ભાગ રહી ચુકેલા ઋષભ સિન્હા આ વખતે પણ આઉટ થનાર પ્રથમ કૉન્ટેસ્ટંટ બન્યા હતાં.

શ્રવણ રેડ્ડી

શ્રવણ રેડ્ડી

શ્રવણ રેડ્ડી શોના પહેલા કિંગ બન્યા હતાં. ફાઇનલ ત્રણ જોડીઓમાં પણ સામેલ હતાં, પણ તેઓ બહાર નિકળી ગયાં.

યાસિર ખાન

યાસિર ખાન

વાઇલ્ડ કાર્ટ એન્ટ્રી દ્વારા પ્રવેશ પામનાર યાસિર ખાન બહુ લોકપ્રિય થયાં, પણ ફાઇનલ સુધી ન પહોંચી શક્યાં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X