સુનિલ ગ્રોવરનો શૉ બંધ, કપિલના શૉ અંગે ખુલાસો, 90 ટકા ફેક
કપિલ શર્મા શૉ શરુ થતા પહેલા જ સુનિલ ગ્રોવરપોતાનો નવો શૉ કાનપુર વાલે ખુરાનાઝ લઈને આવી ગયા હતા.
કપિલ શર્મા શૉ શરુ થતા પહેલા જ સુનિલ ગ્રોવરપોતાનો નવો શૉ કાનપુર વાલે ખુરાનાઝ લઈને આવી ગયા હતા. હાલમાં કપિલ શર્મા શૉની ટીઆરપી જોરદાર ઉછળી રહી છે. જયારે સુનિલ ગ્રોવરનો શૉ મીડિયામાં સતત ટ્રોલ થઇ રહ્યો છે.
કપિલ શર્મા શૉ તેના સુપરહિટ થવાના ટેગ સાથે ટીઆરપી પર તુફાન મચાવવાની તૈયારી કરી રહ્યો છે. જયારે સુનિલ ગ્રોવરનો શૉ કાનપુર વાલે ખુરાનાઝ ખુબ જ જલ્દી બંધ થવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો: જ્યારે સુનિલ ગ્રોવર માટે સલમાન ખાન બન્યો ફોટોગ્રાફર
આ અંગેની જાણકારી સુનિલ ગ્રોવરે જાતે આપી છે. એક વેબસાઈટ સાથે ખાસ વાતચીતમાં સુનિલ ગ્રોવરે કાનપુર વાલે ખુરાનાઝ શૉ બંધ થવા અને કપિલ શર્મા શૉ સાથે તેમની તુલના અંગે વાતચીત કરી. તેની સાથે તેમને સોશ્યિલ મીડિયા ટ્રોલ અંગે પણ ખુલાસા કર્યા.

ભારતને કારણે કાનપુર વાલે ખુરાનાઝ શૉ બંધ
સુનિલ ગ્રોવરનો કાનપુર વાલે ખુરાનાઝ શૉ ફક્ત 16 એપિસોડ માટે બનાવવામાં આવ્યો હતો. સુનિલે આ બાબતે જાણકારી આપતા કહ્યું કે આ બધું મારા કારણે થઇ રહ્યું છે. મેં આ શૉ ફક્ત 8 અઠવાડિયા માટે સાઈન કર્યો હતો. તેનું કારણ ભારત ફિલ્મનું શૂટિંગ છે.

શૉ માટે સમય નથી
સુનિલ ગ્રોવરે જણાવ્યું કે તેઓ પહેલા પણ આ બાબતે જાણકારી આપી ચુક્યા છે કે આ શૉ ફક્ત થોડા એપિસોડ માટે જ બનાવવામાં આવ્યો હતો. ભારત ફિલ્મનું શૂટિંગ પૂરું કરવા માટે મારી પાસે શૉ માટે વધારે સમય નથી.

90 ટકા ફેક આઈડી
સુનિલ ગ્રોવર શૉ કાનપુર વાલે ખુરાનાઝ માટે સોશ્યિલ મીડિયા પર નેગેટિવ કમેન્ટ મળતા રહે છે. તેના પર સુનિલ ગ્રોવરે જણાવ્યું કે જેટલા પણ લોકોએ મને ટ્રોલ કર્યો છે તેમને 90 ટકા ફેક આઈડી ઘ્વારા ટ્રોલ કર્યો છે. લગભગ 70-80 ટકા આઈડી પ્રોફાઈલ પિક્ચર અને નામ વિનાની છે.

ફેક લોકો મારા માટે કોઈ મહત્વ નથી રાખતા
તેમને આગળ જણાવ્યું કે ફેક લોકોથી મને શુ સમસ્યા હશે. ફેક લોકોની દુનિયા મારા માટે કોઈ મહત્વ નથી રાખતી. જો કેટલાક લોકોને શૉ પસંદ નથી આવ્યો પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેમને શૉ પસંદ આવ્યો છે.

ટીવી પર વાપસી
ટીવી પર ફરી આવવાના સવાલ પર સુનિલ ગ્રોવરે કહ્યું કે આજે તેઓ જે પણ છે તે ટીવીને કારણે છે. મને જયારે પણ ટીવી પર આવવાનો મોકો મળશે ત્યારે હું ટીવી પર ચોક્કસ આવીશ.

કપિલ શર્મા શૉ પર કમબેક, સલમાન કારણ
ખબર એવી પણ આવી રહી છે કે સલમાન ખાનના કહેવા પર સુનિલ ગ્રોવર ખુબ જ જલ્દી કપિલ શર્મા શૉ પર કમબેક કરી શકે છે. હવે તેઓ કપિલ શર્મા શૉ પર ક્યારે અને કેવી રીતે આવશે તેની રાહ જોવાની છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
