Hot Pics: આ છે ટીવીની સુપરસ્ટાર અભિનેત્રી, હોટ અને ગ્લેમરસ
ટીવીનો સુપરહીટ શો નાગિન ભલે પૂરો થઇ ગયો હોઈ. પરંતુ તેની લોકપ્રિયતા હજુ પણ એવી ને એવી જ છે. આપને જણાવી દઈએ કે નાગિનની બીજી સીઝન નાગિન-2 ખુબ જ જલ્દી આવી રહી છે. નિર્માતાઓ અનુસાર નાગિન-2 સિરિયલ 100 દિવસની અંદર ચાલુ થઇ જશે.
જ્યાં નાગિન સિરિયલ પોતાની અલગ કહાનીને કારણે પોપ્યુલર રહી. ત્યાં જ નાગિનની મુખ્ય અભિનેત્રી મોની રોય પણ આ શો ધ્વારા ટીવીની સુપરહીટ અભિનેત્રી બની ચુકી છે. નાગિન ના અવતારમાં લોકોને મોની રોય ખુબ જ પસંદ આવી.

મોની રોય
નાગિન-2 માં પણ મોની રોય મુખ્ય પાત્ર ભજવી રહી છે.

મોની રોય
આ પહેલા મોની રોય કયું કી સાસ ભી કભી બહુ થી, કસ્તુરી અને દેવો કે દેવ મહાદેવમાં પણ જોવા મળી છે.

મોની રોય
આપને જણાવી દઈએ કે મોની રોય ની ફેન ફોલોવિંગ ખુબ જ વધારે છે.

મોની રોય
મોની રોય સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે.

મોની રોય
મોની રોય સોશિયલ મીડિયા પર તેની તસ્વીરો અવારનવાર શેર કરતી જ રહે છે.

મોની રોય
હાલમાં જ મોની રોય ગોવામાં વેકેસન માણવા ગઈ હતી.

મોની રોય
મોની રોયની કાતિલ અદાઓ અને હોટ લૂક તમને તેના ફેન બનાવી દેશે

મોની રોય
મોનીએ પોતાની આ ટ્રિપના કેટલાક ફોટો ઇંસ્ટ્રાગ્રામ પર મૂક્યા હતા.

મોની રોય
દરિયા કિનારે મોની રોય તેના હોટ અંદાઝમાં પોઝ આપી રહી છે.

મોની રોય
ટેલીવિઝનની સ્ટાર સેલેબ્રિટી કેવી રીતે તેની ફેશન સેન્સને હાઇલાઇટ કરી તે.

મોની રોય
ગોવાના દરિયાકિનારે મોની રોયની બેકલેસ તમને તેના દિવાના બનાવી દેશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
