For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેરેન્સના અયોગ્ય રીતે સ્પર્શતા વીડિયો પર આવ્યુ નોરા ફતેહીનુ રિએક્શન, જાણો શું કહ્યુ

ટેરેન્સ લૂઈસ નોરા ફતેહીને અયોગ્ય રીતે સ્પર્શતો દેખાઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

સોશિયલ મીડિયામાં ઘણી વાર જોવામાં આવે છે કે કોઈને કોઈ રીતના એવા ફોટો કે વીડિયો સામે આવે છે કે જે એડિટેડ હોય છે અને લોકો આને સમજ્યા વિચાર્યા વિના શેર કરે છે અને ઉલ્ટી સીધી વાતો કરતા રહે છે. આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થયો છે જેમાં કોરિયોગ્રાફર ટેરેન્સ લૂઈસને બતાવવામાં આવ્યો છે કે તે નોરા ફતેહીને અયોગ્ય રીતે સ્પર્શતો દેખાઈ રહ્યો છે અને તેમ છતાં નોરા ફતેહીએ આના પર રિએક્ટ કર્યુ નહિ.

નોરા ફતેહીનુ એક રિએક્શન

નોરા ફતેહીનુ એક રિએક્શન

આ વિશે હવે ટેરેન્સ અને નોરા ફતેહીનુ એક રિએક્શન આવ્યુ છે કે જે ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. નોરા ફતેહીએ આ વીડિયો પર રિએક્ટ કરીને કહ્યુ છે કે આ વીડિયો સંપૂર્ણપણે ખોટો છે અને આને એડિટ કરવામાં આવ્યો છે. નોરા ફતેહીએ ટેરેન્ટ લૂઈસના પોસ્ટ પર કમેન્ટ કરીને લખ્યુ છે.. અત્યારે સોશિયલ મીડિયા પર વીડિયો બદલવામાં આવી રહ્યા છે અને ફોટોશૉપ્ડ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ બધુ માત્ર મીમ્સ બનાવવા માટે કરવામાં આવે છે..

ટેરેન્સની પોસ્ટ

ટેરેન્સની પોસ્ટ

ટેરેન્સે એક પોસ્ટ કરી હતી અને એમાં તેણે નોરા ફતેહીને ખોળામાં ઉઠાવેલી છે અને એક મોટુ કેપ્શન લખ્યુ છે. જો કે નોરાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યુ હતુ કે મને ખુશી છે કે તમે આનાથી ખુદને પરેશાન ન થવા દીધા. મને શોમાં એક જજ તરીકે આટલો પ્રેમ આપ્યો અને સ્વીકાર કર્યો છે. મારી લાઈફમાં એક શાનદાર અનુભવ છે.

ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર

ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર

એ દિવસે ઈન્ડિયાઝ બેસ્ટ ડાંસરના સેટ પર અભિનેતા શત્રુઘ્ન સિન્હા અને તેમના પત્ની આવ્યા હતા અને બંને તેમના સમ્માનમાં હાથ જોડતા દેખાઈ રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો અને લોકો ટેરેન્સને ખરી ખોટી સંભળાવી રહ્યા હતા. નોરા ફતેહી પહેલી વાર કોઈ શોમાં એક જજ તરીકે કામ કરી રહી છે.

સુશાંત સિંહ રાજપૂત કેસઃ એઈમ્સની પેનલે CBIને સોંપ્યો રિપોર્ટસુશાંત સિંહ રાજપૂત કેસઃ એઈમ્સની પેનલે CBIને સોંપ્યો રિપોર્ટ

English summary
Terence luis and Nora fatehi reaction on the video goes viral from India's best dancer set.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X