ગંદી બાત 2 સિરીઝની સૌથી બોલ્ડ સ્ટાર, હોટ ફોટો વાયરલ
હાલમાં ભારતમાં પણ વેબ સિરીઝનું ચલણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. તેમાં પણ હોટ વેબ સિરીઝની ભરમાર થઇ ચુકી છે.
હાલમાં ભારતમાં પણ વેબ સિરીઝનું ચલણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. તેમાં પણ હોટ વેબ સિરીઝની ભરમાર થઇ ચુકી છે. આજે હોટ વેબ સિરીઝની અભિનેત્રીઓને પણ ખાસ્સી પ્રસિદ્ધિ મળી રહી છે.
જો ભારતની સેક્સી વેબ સિરીઝ વિશે વાત કરવામાં આવે તો રાગિની એમએમએસ, ગંદી બાત, માયા, ટ્વિસ્ટેડ જેવી સિરીઝ આવે છે. આ સિરીઝની હીરોઇન આજે ચર્ચાનો વિષય બની ચુકી છે. આજે સોશ્યિલ મીડિયા પર તેની તસવીરો રાતોરાત વાયરલ થઇ જાય છે.
આજે અમે અહીં ગંદી વાત સ્ટાર અનવેશી વિશે વાત કરી રહ્યા છે. અનવેશીએ આ વેબ સિરીઝમાં બધી હદો પાર કરી દીધી છે. તેનો બોલ્ડ સીન સોશ્યિલ મીડિયા પર એવો વાયરલ થયો કે બધા જ જોતા રહી ગયા. આજે તેની ફોટો પણ સોશ્યિલ મીડિયા પર બબાલ મચાવી રહી છે. આ વેબ સિરીઝ ઘ્વારા અનવેશીની લોકપ્રિયતા સતત વધી રહી છે.
આ પણ વાંચો: કરિશ્મા શર્માએ ફરી એકવાર બિકીનીમાં ફોટો શેર કરી, એકલામાં જુઓ
એક વેબસાઈટ ખબર અનુસાર ડેટા એનાલિટિક્સ એજેન્સી ઘ્વારા શેર કરવામાં આવેલા નવા આંકડા અનુસાર અનવેશી ગયા મહિને ગૂગલમાં સૌથી વધારે સર્ચ થયેલી વ્યક્તિ બની હતી.
અહીં જુઓ 2018ની એવી 7 વેબ સિરીઝ જેને પૂરી રીતે એડલ્ટ નામ આપવામાં આવ્યા છે.

ગંદી બાત
ગંદી બાત એકતા કપૂરની વેબ સિરીઝ છે. ગંદી બાત 2 પહેલા 2018માં એકતા કપૂરની વેબ સિરીઝ ગંદી બાત પણ રિલીઝ થઈ છે. જેમાં સમાજમાં થઈ રહેલ તેવી ગંદી વાતો દેખાડવામાં આવી છે જેના વિશે કોઈ વાત કરવા પણ નહિ ઈચ્છે.

લસ્ટ સ્ટોરીઝ
લસ્ટ સ્ટોરીઝમાં એકસાથે કેટલીય સ્ટોરી ચાલતી જોવા મળશે. આ વેબ સિરીઝમાં સેક્સને લઈ ચાલી રહેલ સ્ટીરિયો ટાઈપને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે.

રાગિની એમએમએસ રિટર્ન્સ
રાગિની એમએમએસ રિટર્ન્સમાં બોલ્ડ સીન્સ જોઈ ઈન્ટરનેટ પર હંગામો મચી ગયો. આ વેબ સિરીઝમાં કરિશ્માએ બોલ્ડનેસની તમામ હદ પાર કરી હતી.

ટ્વિસ્ટેડ 2
નિયા શર્મા ટ્વિસ્ટેડમાં પોતાની કો સ્ટારને કિસ કરતી જોવા મળશે. જ્યારે ટ્વિસ્ટેડ 2માં પણ તેમણે કેટલાય બોલ્ડ સીન આપ્યા.

માયા 2
માયામાં પણ લીના જુમાની અને પ્રિયાલ ગોર એકબીજા સાથે રોમેન્સ કરતી જોવા મળી રહી છે. બંને વચ્ચે લેસ્બિયન રોમાન્સ દેખાડવામાં આવ્યો છે. આના પર જ કહાની છે.

દેવ ડીડી
દેવ ડીડી અત્યાર સુધી તો દેવદાસ બસ પુરુષ જ બન્યા કરતા હોય છે પરંતુ આ વેબ સિરીઝ દ્વારા એકતા કપૂરે મહિલા દેવદાસને દેખાડી છે જે ભારે બોલ્ડ છે.

માયા
માયામાં શમા સિકંદર તમામ હદ પાર કરતી જોવા મળી છે. શમા સિકંદરે પોતાની ટીવી સંસ્કારી ઈમેજને આ વેબ સિરીઝમાં પૂરી રીતે તોડી નાખી છે.












Click it and Unblock the Notifications
