The Kapil Sharma Show ની ભૂરીનો બોલ્ડ અંદાજ, બિકીનીમાં શેર કર્યો ફોટો, લોકો ચોંકી ગયા
સોની ટીવીના જાણીતા શો ધ કપિલ શર્મામાં ભૂરીની ભૂમિકા નિભાવીને લોકોના દિલોમાં જગ્યા બનાવનાર અભિનેત્રી સુમોના ચક્રવર્તીનો ફોટો સોશિયલ મીડિયા પર હાલમાં હૉટ ટોપિક બન્યો છે કારણ છે એ ફોટાનુ ખૂબજ હૉટ હોવુ.
સોની ટીવીના જાણીતા શો ધ કપિલ શર્મામાં ભૂરીની ભૂમિકા નિભાવીને લોકોના દિલોમાં જગ્યા બનાવનાર અભિનેત્રી સુમોના ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તેના ફોટા ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે. આવો જ તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર હાલમાં હૉટ ટોપિક બન્યો છે કારણ છે એ ફોટાનુ ખૂબજ હૉટ હોવુ.
|
સુમોનાની બિકીની ફોટો વાયરલ
વાસ્વતમાં સુમોના હાલમાં થાઈલેન્ડમાં હોલીડે એન્જોય કરી રહી છે. તેણે પોતાના અકાઉન્ટ પર થાઈલેન્ડના બીચ પર બિકીની પહેરેલો ફોટો શેર કર્યો છે જેમાં તે બિકી અને ગ્લેમરસ ટેટુ સાથે જોવા મળી રહી છે. સુમોનાનો આ ફોટો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. સુમોનાએ કેપ્શન લખ્યુ - હેલો સન્ડે, સુમોનાનો આ ફોટો શેર કરવાના થોડા કલાકોની અંદર જ ફોટો પર હજારો લાઈક્સ આવી ગયા, તેના ફોટો પર કમેન્ટ પણ કરી રહ્યા છે.
|
‘બડે અચ્છે લગતે હે' થી મળી ઓળખ
તમને જણાવી દઈએ કે ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક સુમોનાએ પોતાના કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ આમિર ખાન અને મનીષા કોઈરાલાની ફિલ્મ મન (1999)થી કરી હતી. એ વખતે સુમોનાની ઉંમર માત્ર 10 વર્ષ હતી. તેના અમુક વર્ષો સુધી સુમોના ટીવી પર નાના-નાના શો કરતી રહી. વર્ષ 2011માં શરૂ થયેલા એકતા કપૂરની સીરિયલ ‘બડે અચ્છે લગતે હે'માં નતાશાની ભૂમિકાથી તેને ઓળખ મળી.
|
કૉમેડી સર્કસમાં કરી ધમાલ
તે પહેલી વાર કપિલ શર્મા સાથે કહાની કૉમેડી સર્કસ કીમાં જોવા મળી. બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી અને તે આ શો જીતવામાં સફળ રહી. કૉમેડી નાઈટ્સ વિથ કપિલ શર્મા સુમોનાના કરિયરનો બીજો મીલનો પત્થર હતો. વર્ષ 2013માં શરૂ થયેલા કૉમેડી નાઈટ્સ વિથ કપિલ શર્મામાં તે મંજૂ શર્મા એટલે કે કપિલની પત્ની બની હતી. આ ભૂમિકાએ તેને ઘર-ઘરમાં ઓળખ અપાવી અને હાલમાં તે ભૂરીની ભૂમિકાથી ઘર-ઘરમાં લોકપ્રિય છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
