બિગ બોસ 12: સલમાનનો મોટો નિર્ણય, ચોંકવનારા સમાચાર!
સલમાન ખાનના શો બિગ બોસ 12 અંગે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. સમાચાર એવા છે કે સલમાને બિગ બોસ 12 માટે એક મોટો નિર્ણય લીધો છે.
સલમાન ખાનના શો બિગ બોસ 12 અંગે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. સમાચાર એવા છે કે સલમાને બિગ બોસ 12 માટે એક મોટો નિર્ણય લીધો છે. સલમાન બિગ બોસ 12 નું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ કરી દેશે. તમને જણાવી દઈએ કે 12 સપ્ટેમ્બરથી આ શો ઓન એર થવા જઈ રહ્યો છે. એક વેબસાઈટના સમાચાર અનુસાર સલમાન બિગ બોસના શૂટિંગ પહેલા પોતાનું વજન થોડુ ઘટાડવા માંગે છે.

સલમાન પોતાનું વજન ઘણુ ઓછુ કરી દેવા માંગે છે
હાલમાં જ તમે જોયુ હશે કે સલમાને પોતાનું વજન થોડુ વધારી લીધુ છે. તે નથી ઈચ્છતો કે બિગ બોસના શૂટિંગ દરમિયાન તે પોતાના આ વધતા વજન સાથે દર્શકો સામે આવે. કેમેરાની ફ્રેમ ક્લોઝ હોવાના કારણે વજન સ્પષ્ટ દેખાઈ આવી શકે છે. એવા સમાચાર છે કે 1 મહિનામાં સલમાન પોતાનું વજન ઘણુ ઓછુ કરી દેવા માંગે છે.

ભારતના શૂટિંગ માટે માલ્ટા
એવા સમાચાર છે કે તે ભારતના શૂટિંગ માટે માલ્ટા પહોંચી ગયા છે. તે માલ્ટામાં પોતાની સાથે પર્સનલ ટ્રેનર પણ લઈને ગયા છે. જે વજન ઘટાડવા અને ફિટ દેખાવામાં તેમની મદદ કરશે. અહીં જુઓ સલમાનના કેટલાક એવા ફોટા જેના પર તમને વિશ્વાસ નહિ આવે...

સલમાન સાથે
1980 માં સંગીતાએ મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. સલમાન સાથે તેના ઘણા ફોટા છે.

ન જોયેલા ફોટા
સલમાનના વર્ષો પહેલાના ન જોયેલા ફોટા.

ફિટનેસ
સલમાન શરૂઆતથી જ ફિટનેસનું ધ્યાન રાખે છે.

દોસ્તી
સલમાન ખાન અને સંજય દત્ત ખૂબ જ ખાસ દોસ્ત છે.

90 નો દાયકો
90 ના દશકની સૌથી લોકપ્રિય જોડી

સ્પેશિયલ ડાયેટ
સલમાન ખાન હંમેશાથી જ સ્પેશિયલ ડાયેટ પર રહે છે. તે પોતાની ફિલ્મોના કેરેક્ટર મુજબ ડાયેટ પ્લાન કરે છે.

ઈટાલિયન અને તીખુ ભોજન
સલમાનને શરૂઆતથી જ ઈટાલિયન અને તીખુ ભોજન ખૂબ જ પસંદ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
