Big Boss 12: દીપક ઠાકુર અને જસલીન શો બહાર થયા, ચોંકાવનારું એલિમિનેશન!
Big Boss 12: દીપક ઠાકુર અને જસલીન શો બહાર થયા
બિગ બૉસ 12માં જ્યાં પાછલા વીકેન્ડ કે વાર પર કોઈપણ કંટેસ્ટન્ટ બહાર નથી થયા. જ્યારે આ અઠવાડિયે ઘરમાં ભારે હંગામો થનાર છે. આ અઠવાડિયે ઘરથી બેઘર થવા માટે દીપક ઠાકુર, જસલીન, મેઘા, દીપિકા અને રોમિલ ચૌધરીના નામ પર તલવાર લટકી રહી છે. અહેવાલ હતા કે પાછલા અઠવાડિયે દીપક, જસલીન અને મેઘા બરાબરીની ટક્કર પર હતા.

ઈન્સ્ટાગ્રામ દ્વારા એક ચોંકાવનારી જાણકારી આપી
જેને પગલે બિગ બૉસ 12ના એલિમિનેશનને આ અઠવાડિયે ટાળી દેવામાં આવ્યું છે. હવે બિગ બૉસ 12ના નારદે પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા એક ચોંકાવનારી જાણકારી આપી છે.
આ અઠવાડિયે વોટિંગ લિસ્ટમાં નંબર 1 પર દીપિકા, જે બાદ નંબર 2 પર રોમિલ અને નંબર 3 પર મેઘા છે. જો નોમિનેશન બાદ કોઈ કન્ટેસ્ટન્ટ ઘરે જાશે તો તે જસલીન અને દીપકમાંથી કોઈ એક હોય શકે છે. ઉલ્લેખનીય છે કેજસલીન પહેલા જ પોતાની લોકપ્રિયતાથી સૃષ્ટિને ઘરથી બેઘર કરી ચૂકી છે. આ વખતે દીપક ઠાકુરનો વારો હોય શકે છે. જો કે આ અઠવાડિયે બિગ બૉસ 11માં તમામ માટે આ બધાં ટ્વિસ્ટ રાહ જોઈ રહ્યાં છે. અહીં જુઓ...

સેમી ફાઈનલનો દાવેદાર
આ અઠવાડિયે સેમી ફાઈનલનો દાવેદાર બનવા માટે કપ્તાનીનો ટાસ્ક થઈ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બધા જ આ રેસથી બહાર થઈ ચૂક્યા છે. માત્ર સુરભિ અને રોહિતમાંથી કોઈ એક કપ્તાનીનો દાવેદાર બનશે.

શુક્રવારે વીકેન્ડ કા વારમાં એક કન્ટેસ્ટન્ટ બહાર જશે
આ અઠવાડિયે વીકેન્ડ કા વારની શરૂઆત શુક્રવારથી જ થઈ જશે અને એક કંટેસ્ટન્ટ શોથી બહાર થઈ જશે.

દિલચસ્પ નોમિનેશન
અહેવાલ મળી રહ્યા છે કે આ વખતે નોમિનેશનની પ્રક્રિયા શનિવાર સુધી થઈ જશે. આના માટે એક સ્પેશિયલ ટાસ્ટ રાખવામાં આવશે.

ફેમિલીની એન્ટ્રી થશે
અહેવાલ મળી રહ્યા છે કે આ અઠવાડિયે શનિવાર અને રવિવાર માત્ર ફેમિલી માટે હશે. જ્યાં દરેક કન્ટેસ્ટન્ટના ઘરેથી કોઈને કોઈ શોમાં એન્ટ્રી લેશે. જે ભારે દિલચસ્પ થનાર છે.

જસલીનને ફાયદો મળી શકે
જસલીન ગેમમાં પૂરી રીતે શ્રીસંત અને દીપિકાને સપોર્ટ કરી રહી છે જેને પગલે એમના ફેન્સ જસલીનની જેમ પોતાનો વોટ આપી શકે છે. એન્ટરટેઈનમેન્ટના આધાર પર પણ જસલીન ઘરમાં બરાબર જોવા મળી રહી છે. દીપક હાલ રોમિલ સાથે ઝઘડો કર્યા બાદ નેગેટિવ જણાઈ રહ્યો છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
