બિગ બૉસમાં થર્ડ ડિગ્રી ટોર્ચર, દીપિકા પર લાગ્યા ગંદા આરોપઃ વીડિયો લીક
બિગ બૉસમાં થર્ડ ડિગ્રી ટોર્ચર, દીપિકા પર લાગ્યા ગંદા આરોપઃ વીડિયો લીક
બિગ બૉસ 12નું બીજું અઠવાડિયું ભારે દિલચસ્પ બનતું જઈ રહ્યું છે. જ્યાં પહેલા દિવસે કૃતિ અને રોશમીના પાસે ખુદને નોમિનેશનથી બચાવવાનો પાવર ચાલ્યો ગયો ત્યારે બીજા દિવસે ઘરના બધા સભ્યોને લક્ઝરી બજેટ ટાસ્ક માટે સમુદ્રી લુટેરે નામનો એક ટાસ્ક આપવામાં આવ્યો હતો. જ્યાં તમે જોયું કે કઈ રીતે જોડી સભ્યો મળીને સિંગલ સભ્યો પર હુમલો કર્યો જેથી તેઓ ખુરશીથી નીચે ઉતરી જાય.

દીપિકા પર લાગ્યો ગંદો આરોપ
બીજી બાજુ આજના એપિસોડનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હવે સિંગલ્સનો વારો છે. જેઓ પોતાની સાથે થયેલ હરકતનો બદલો લેતા જોવા મળશે. દીપિકા કક્ડ જોડીઓના નિશાના પર આવી ગઈ છે.
|
ઘરમાં ઝઘડો થયો
ખાન સિસ્ટર તેને હલકત મહિલા હોવાનો ખિતાબ આવે છે. એટલું જ નહિ કરણવીર અને શિવાશીષ વચ્ચે મોટો ઝઘડો થતો પણ તમે જોઈ શકશો.
|
વીડિયો લીક થયો
એવું લાગી રહ્યું છે કે જોડીઓ પોતાની સાથે થઈ રહેલ આ અત્યાચાર સહન નથી કરી શકતી. અત્યારે અહીં જુઓ આજના એપિસડનો ધમાકેદાર લીક વીડિયો...

તસવીરો વાયરલ
હાલ બિગ બૉસમાં રસપ્રદ તથ્યો સામે આવી રહ્યાં છે, દર્શકો આજે બિગબોસમાં શું થશે તે તો પહેલેથી જ જાણી ગયા પણ સાથે જ નેહા પેંડસેની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે તે પણ જુઓ...

મેડમ નહિ, બલકે મિસ
નેહાની લેટેસ્ટ તસવીરો જોઈને એવું લાગે છે કે હવે તે મેડમ નહિ, બલકે મિસ બની ગઈ છે.

મરાઠી છોકરી
ટીવીનો પોપ્યુલર ચહેરો બની ચૂકી નેહા મરાઠી ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી ચૂકી છે.

વજન
મીડિયા રિપોર્ટ્સ મુજબ નેહાનો આ પૉલ ડાંસ પણ વજન ઘટાડવાનો જ એક ભાગ હતો.

કપિલ સાથે
નેહાએ તાજેતરમાં જ કપિલ સાથે મળીને એમના નવા શોને હોસ્ટ કર્યો હતો.

ઉત્સાહ યથાવત
નેહાના ફેન્સ હવે બિગ બૉસમાં એમને જોઈને ભારે ઉત્સાહિત છે.

રાતોરાત સ્ટાર
મે આઈ કમ ઈન મેડમે નેહાને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી.













Click it and Unblock the Notifications
