
બિકીનીમાં આ સ્ટારે મચાવી સનસની, રાતોરાત ફોટો વાયરલ
વાયરલ ફોટોની લિસ્ટમાં આ અઠવાડિયે વધુ એક સ્ટારની એન્ટ્રી થઇ રહી છે. આ ટીવી સ્ટારની બિકીની ફોટો સોશ્યિલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે.
અહીં અમે ટીવી શૉ દહેલીજમાં સ્વાધીનતાની ભૂમિકા નિભાવનાર ત્રિધા ચૌધરી વિશે વાત કરી રહ્યા છે. આ ટીવી સ્ટાર તેનો શૉ ઓફ એર થયા પછી તેની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.
આ શૉમાં ત્રિધા ચૌધરીએ ભલે એક સિમ્પલ વકીલની ભૂમિકા નિભાવી હોય, પરંતુ રિયલ લાઈફમાં ત્રિધા ખુબ જ હોટ છે. તેનો પુરાવો તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે.
આ પણ વાંચો: થઇ ગયું એલાન, એશિયાની સેક્સી સુપરસ્ટાર, તસવીરો હોશ ઉડાવશે
આવી પહેલીવાર નથી કે ત્રિધા ચૌધરીએ પોતાની બોલ્ડ ફોટો શેર કરી હોય, આ પહેલા પણ ત્રિધા પોતાની બિકીની ફોટો શેર કરી ચુકી છે.
હાલમાં તેની બ્લુ બિકીની ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. ત્રિધાનું ઇન્સ્ટાગ્રામ પણ તેની બોલ્ડ તસવીરો ઘ્વારા ભરાઈ ગયું છે.
આ પણ વાંચો: અડધું શર્ટ ઉતારીને ટીવીની નાગીને હદ પાર કરી, ફોટો વાયરલ
તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

ત્રિધા ચૌધરી
ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.

જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

દેવોલિના ભટ્ટાચાર્ય
પોતાની સંસ્કારી ઇમેજને તોડતા દેવોલિના ભટ્ટાચાર્યની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આમ પણ હવે જો ટીવી સ્ટાર વિશે વાત કરવામાં આવે તો તેઓ પોતાના ઓન સ્ક્રીન લૂક કરતા પોતાનો ઓફ સ્ક્રીન લૂક શેર કરવાનું વધારે પસંદ કરે છે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

સાક્ષી પ્રધાન
સાક્ષી પ્રધાન સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરવાનું પસંદ કરે છે. આવી જ તસવીરોને કારણે તેની છાપ એક બોલ્ડ અભિનેત્રી તરીકે ઉપસી આવી છે.