થઇ ગયું એલાન, એશિયાની સેક્સી સુપરસ્ટાર, તસવીરો હોશ ઉડાવશે
બોલિવૂડ થી અલગ ટીવી સ્ટારડમ અને સુપરસ્ટાર મામલે ખુબ જ અલગ છે. ટીવીની દુનિયા કોઈ પણ સ્ટારને રાતોરાત લોકપ્રિયતાની ઉંચાઈ પર પહોંચાડી શકે છે.
છોટી બહુ અને હાલમાં કિન્નર બહુ નામથી લોકપ્રિય રૂબીના દિલાયક સાથે આવો જ કંઈક સ્ટારડમ જોવા મળી રહ્યો છે. જ્યાં ટીવી પર રૂબીના સંસ્કારી બહુની ભૂમિકા નિભાવી રહી છે, ત્યાં જ રિયલ લાઈફમાં રૂબીના તેના ગ્લેમરસ બોલ્ડ લૂકને કારણે ઘણી લોકપ્રિય થઇ રહી છે.
A post shared by Rubina Dilaik (@rubinadilaik) on Aug 22, 2018 at 12:43am PDT
એટલું જ નહીં પરંતુ તેમને વર્ષ 2017 માં ઇસ્ટર્ન આઈ મેગેજીન ઘ્વારા જાહેર કરવામાં આવેલી એશિયાની ટોપ 50 સેક્સી વુમનની લિસ્ટમાં 10 નંબર પર રાખવામાં આવી છે.
આ પણ વાંચો: 18 વર્ષની ઉંમરમાં આ સ્ટાર કિડ ધમાલ મચાવી રહી છે, ફોટો વાયરલ
હાલમાં રૂબીના પોતાની ફોટોને લઈને ચર્ચામાં છે. તેની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આપને જણાવી દઈએ કે રૂબીના ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેત્રીમાં આવે છે.
Fly #happyinternationaldanceday
A post shared by Rubina Dilaik (@rubinadilaik) on Apr 29, 2018 at 12:18pm PDT
હોટનેસ મામલે રૂબીનાનું નામ સૌથી પહેલા આવે છે. રૂબીનાએ પોતાના કરિયરની શરૂઆત છોટી બહુ શૉ ઘ્વારા કરી હતી. રીલ લાઈફમાં ભલે રૂબીના તમને સંસ્કારી બહુ રોલમાં દેખાય છે. પરંતુ અસલી જીવનમાં રૂબીના એક ગ્લેમરસ અભિનેત્રી છે. તે સોશ્યિલ મીડિયા પર ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરી ચુકી છે.
આ પણ વાંચો: બાળકોના કાર્યક્રમમાં કંઈક આવા કપડાં પહેરીને ગયી હિના ખાન

ગ્લેમરસ
રિયલ લાઈફમાં રૂબીનાની છબી એક ગ્લેમરસ અભિનેત્રી તરીકે ઉપસી આવી છે.

અભિનવ શુક્લા સાથે લગ્ન
રૂબિનાએ હાલમાં જ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા.

કિન્નરની ભૂમિકા
રૂબીના પહેલી એવી અભિનેત્રી છે જે કિન્નરની ભૂમિકા નિભાવી રહી છે.

છોટી બહુ
રૂબીનાએ છોટી બહુ (2008-10) અને તેની સિક્વલ (2011-12) માં લીડ રોલ નિભાવ્યો હતો.

સેટ પર થયો પ્રેમ
રૂબીના દિલાયક હાલમાં જ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા છે. રૂબીના ઘ્વારા જાતે આ વાતનો એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. રૂબીનાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી તે અભિનવને ડેટ કરી રહી છે. બંને એકબીજાને છોટી બહુ સિરિયલ થી જાણે છે. બંને આ સિરિયલમાં કામ કરી ચુક્યા છે.

પ્રેમનો સંબંધ
અભિનવ અને રૂબીના ડેટિંગની શરૂઆત વર્ષ 2015 થી થયી હતી.

ફોટો
રૂબીનાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ ફોટો ઘ્વારા ભરાયેલું છે.

ફિટનેસ
રૂબીના ફિટનેસ અંગે ઘણી સજાગ છે. તેનું ફોક્સ હંમેશા તેમની ફિટનેસ પર રહે છે.