બાળકોના કાર્યક્રમમાં કંઈક આવા કપડાં પહેરીને ગયી હિના ખાન

કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેનાર ટીવી અભિનેત્રી હિના ખાન ફરી એકવાર સમાચારોમાં છે. આ વખતે હિના ખાન પોતાના કપડાને કારણે સોશ્યિલ મીડિયા પર લોકોના નિશાને આવી છે.

કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેનાર ટીવી અભિનેત્રી હિના ખાન ફરી એકવાર સમાચારોમાં છે. આ વખતે હિના ખાન પોતાના કપડાને કારણે સોશ્યિલ મીડિયા પર લોકોના નિશાને આવી છે. હાલમાં જ હિના ખાન બાળકોના એક કાર્યક્રમમાં પહોંચી હતી. આ કાર્યક્રમમાં બધું ઠીક રહ્યું પરંતુ હિના ખાનના કપડાને કારણે લોકો સોશ્યિલ મીડિયા પર તેનાથી નારાજ થઇ ગયા.

બાળકોના કાર્યક્રમમાં ગયી હતી હિના ખાન

બાળકોના કાર્યક્રમમાં ગયી હતી હિના ખાન

હિના ખાન અહીં બાળકોના એક કાર્યક્રમમાં ગયી હતી. આ કાર્યક્રમમાં બધું ઠીક રહ્યું પરંતુ હિના ખાનના કપડાને કારણે લોકો સોશ્યિલ મીડિયા પર તેનાથી નારાજ થઇ ગયા.

લોકોને હિના ખાનના કપડાં પસંદ આવ્યા નહીં

લોકોને હિના ખાનના કપડાં પસંદ આવ્યા નહીં

હિના ખાને આ કાર્યક્રમમાં બાળકોને ગિફ્ટ આપી અને તેમની સાથે કેટલોક સમય પણ વિતાવ્યો. આ ઇવેન્ટની ફોટો હિના ખાને જાતે સોશ્યિલ મીડિયા પર શેર કરી. આ ફોટો સાથે હિના ખાને લાંબી અને સુંદર પોસ્ટ પણ લખી. પરંતુ લોકોએ તેના કપડાને નિશાનો બનાવ્યા. લોકોએ તેની ફોટો પર કમેન્ટ કરીને પૂછ્યું કે બાળકોના કાર્યક્રમમાં તે આવા કપડાં કઈ રીતે પહેરી શકે છે.

આવા કપડાં ના પહેરવા જોઈએ

આવા કપડાં ના પહેરવા જોઈએ

લોકોએ લખ્યું કે બાળકોના કાર્યક્રમમાં આવા કપડાં પહેરવા શોભતું નથી. એક યુઝરે લખ્યું કે દરેક જગ્યા ફાલતુ દેખાડો કરવા માટે નથી હોતી, સાર્વજનિક જગ્યાઓ પર ક્યારે શુ પહેરવું જોઈએ તેના વિશે ખબર હોવી જોઈએ. જયારે એક યુઝરે કહ્યું કે તે આવું ફક્ત પબ્લિસિટી માટે કરી રહી છે. આ ટ્રોલ પર હિના ખાને કોઈ પણ જવાબ નથી આપ્યો. પરંતુ આ ઇવેન્ટની બીજી ફોટો પોસ્ટ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X