ટીવીની પાર્વતીની આ બિકીની તસવીરોએ હંગામો મચાવ્યો
ટીવીની દુનિયામાં હવે ચલણ બની ગયું છે કે ભલે કોઈ અભિનેત્રી હવે ટીવી પરદે જોવા નહીં મળતી હોય, પરંતુ સોશ્યિલ મીડિયા પર તેની બોલ્ડ ફોટોને કારણે તે ચર્ચામાં જરૂર રહેતી હોય છે.
ટીવીની દુનિયામાં હવે ચલણ બની ગયું છે કે ભલે કોઈ અભિનેત્રી હવે ટીવી પરદે જોવા નહીં મળતી હોય, પરંતુ સોશ્યિલ મીડિયા પર તેની બોલ્ડ ફોટોને કારણે તે ચર્ચામાં જરૂર રહેતી હોય છે. આ લિસ્ટમાં ઘણી ફેમસ અભિનેત્રીઓ શામિલ છે.
હવે લાંબા સમય પછી બિકીની ફોટો સાથે ટીવીની પાર્વતી પાછી ચર્ચામાં છે. અહીં અમે પૂજા બેનર્જી વિશે વાત કરી રહ્યા છે. જેને ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ સ્વિમશૂટમાં ફોટો પોસ્ટ કરી છે.
View this post on InstagramAnd the sun will rise again @sayantani.biswas.779
A post shared by Puja Banerjee (@banerjeepuja) on
પૂજા બેનર્જીની આ ફોટો જોઈને તમારું દિલ ધડકવા લાગશે. ટીવી શૉ મહાદેવ પછી પૂજા ઝલક દિખલા જા સીઝન 7 માં પણ જોવા મળી હતી. એટલું જ નહીં પરંતુ તે બિગ બોસ 9 માં પણ કન્ટેસ્ટન્ટ રહી ચુકી છે. પૂજાએ પોતાના રિલેશન અંગે પણ ખુલાસા કર્યા છે. તે પોતાના બોયફ્રેન્ડ કુણાલ વર્મા સાથે લગ્ન કરવા જઈ રહી છે.
આ પણ વાંચો: 30 વર્ષની ઉંમરે શાહરુખની દીકરીના હૉટ ફોટા થયા વાયરલ, એકલા હોવ ત્યારે જ જોજો
આપને જણાવી દઈએ કે પૂજા ટીવીની દુનિયામાં બિકીની ગર્લ તરીકે પણ ઓળખાય છે. તે સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. આ વખતે પણ તેને સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો શેર કરી છે.
સોશ્યિલ મીડિયા પર ટીવી સ્ટારની વાયરલ થતી ફોટો પર એક નજર કરો...

મોની રોય
અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મ ઘ્વારા ડેબ્યુ કરી ચુકેલી મોની રોય હંમેશા સોશ્યિલ મીડિયા પર તેનો હોટ અંદાઝ શેર કરતી રહે છે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

કરિશ્મા તન્ના
કરિશ્મા તન્ના ફિલ્મી જીવનથી અલગ રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને સેક્સી રહેવાનું પસંદ કરે છે. કરિશ્મા તન્ના પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

કવિતા કૌશિક
કવિતા કૌશિક કેટલીય વાર પોતાની બૉલ્ડ સવીરોને કારણે ચર્ચામાં આવી ચૂકી છે. આ વખતે પણ તેની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

હિના ખાન
બિગ બોસની બહાર આવ્યા પછી હિના ખાનની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેનું કારણ તેની બોલ્ડ ફોટો છે. ટીવીની સંસ્કારી વહુ તરીકે ઓળખાતી હિના ખાને પોતાને બિલકુલ બદલી નાખી છે. એટલું જ નહીં પરંતુ તે હવે ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેતીઓમાં આવે છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
