For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019ના સૌથી ખરાબ સમાચાર, 7 વર્ષ બાદ આ સુપરહિટ કપલના તલાક

2019ના સૌથી ખરાબ સમાચાર, 7 વર્ષ બાદ આ સુપરહિટ કપલના તલાક

By Staff
|
Google Oneindia Gujarati News

વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં પ્રેમા આ મહીનાના સુપરહિટ કપલે પોતાની ગતિ તલાક તરફ વધારી દીધી છે. અમે વાત કરી રહ્યા છીએ પૉપ્યુલર કપલ રિદ્ધી ડોગરા અને રાકેશ બાપટની. આ જોડી ટીવીની સૌથી પ્યારી જોડી માનવામાં આવે છે. એવા અહેવાલ છે કે બંનેના સંબંધમાં દરાર આવી ગઈ છે. બંનેએ એક બીજાથી અલગ થવાનો ફેસલો કરી લીધો છે. એક વેબસાઈટના અહેવાલ મુજબ રિદ્ધી અને રાકેશે પોતાની 7 વર્ષના લગ્નનો અંત લાવવાનો ફેસલો લીધો છે. જો કે બંનેના આ ફેસલા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

પરંતુ હવે બંને કાયદાકીય રીતે અલગ થવા ઈચ્છે છે. બંને લાંબા સમયથી એકબીજા સાથે નથી રહેતા. બંનેએ પોતાના ઑફિશિયલ સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે હા, અમે અલગ થઈ રહ્યા છીએ. આ ફેસલો એકબીજા અને અમારા પરિવાર માટે આંતરિક સન્માન અને કેરની સાથે લેવામાં આવ્યો છે.

આ કપલ થશે અલગ

આ કપલ થશે અલગ

અમે બહુ સારા દોસ્ત છીએ. કપલ તરીકે સાથે નથી રહી શકતા. અમારી દોસ્તી હંમેશા પહેલા જેવી રહેશે. જણાવી દઈએ કે બંનેની મુલાકાત મર્યાદા લેકિન કબતક શો દરમિયાન થઈ હતી. દોસ્તી અને પ્રેમ બાદ 2011માં બંનેએ લગ્ન કરી લીધાં હતાં. એટલું તો સ્પષ્ટ છે કે આંતરીક મતભેદોને કારણે બંનેએ આ ફેસલો લીધો છે. જણાવી દઈએ કે ટીવીના આ એવા સુપરસ્ટાર્સ છે, જેમના અલગ થવાની ખબર ફેન્સને બહુ દુખી કરી દીધા હતા.

દિવ્યાંકા ત્રિપાઠી અને એક્ટર શરદ મલ્હોત્રા

દિવ્યાંકા ત્રિપાઠી અને એક્ટર શરદ મલ્હોત્રા

વર્ષ 2015માં ટીવીની સૌથી પ્રિય સ્ટાર દિવ્યાંકા અને શરદ અલગ થઈ રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. બંનેએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટમાં બ્રેકઅપની પુષ્ટિ કરી છે. જણાવી દઈએ કે બંને 7 વર્ષથી ડેટ કરી રહ્યા હતા.

કરણ પટેલ અને કામ્યા પંજાબી

કરણ પટેલ અને કામ્યા પંજાબી

ઈશિતાને રમન એટલે કે કરણ પટેલના આ ફેસલાએ તમામને ઝટકો આપ્યો છે. કામ્યા પંજાબી અને કરણ પટેલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા પરંતુ ડિસેમ્બર 2014માં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.

રાહુલ અને ડિમ્પી

રાહુલ અને ડિમ્પી

રાહુલ મહાજને વર્ષ 2010માં ટીવી શો રાહુલ દુલ્હનિયા લે જાએંગેમાં ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યાં. 2013માં અલગ થયા બાદ 2015માં તેમના તલાક પર કોર્ટે મોહર લગાવી દીધી.

જેનિફર અને કરણ

જેનિફર અને કરણ

આ જોડીને સૌથી વધુ પ્યાર મળ્યો. જેનિફર વિંગેટ અને એક્ટર કરણ સિંહ ગ્રોવરે વર્ષ 2012માં લગ્ન કર્યાં અે 2014માં તેના તલાક થઈ ગયા.

દલજીત અને શાલીન

દલજીત અને શાલીન

દલજીત અને શાલીને 2009માં લગ્ન કર્યાં. 6 વર્ષ સુધી ચાલેલ તેમનો આ સંબંધ 2015માં ટૂટી ગો. બંનેએ તલાક લઈ લીધા.

જૂહી અને સચિન

જૂહી અને સચિન

ટીવી શો કુમકુમથી ફેમસ થયેલ એક્ટ્રેસ જૂહી પરમારના પણ તેના પતિ સચિન શ્રૉફથી તલાક થઈ ગયા છે. વર્ષ 2009માં બંનેએ લગ્ન કર્યાં હતાં.

રિંકૂ અને કિરણ

રિંકૂ અને કિરણ

કહાની ઘર-ઘર કી રિંકૂ અને કિરણ કરમાકર પણ અલગ થવા જઈ રહ્યા છે. બંને પોતાના 15 વર્ષ જૂના લગ્ન તોડવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે રિંકૂ અને કિરણ બંને કહાની ઘર ઘરકીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે.

મીટુમાં આલોકનાથ પર લાગેલા આરોપ પર માધુરી, ‘હું તેમને જાણીને પણ અજાણ રહી' મીટુમાં આલોકનાથ પર લાગેલા આરોપ પર માધુરી, ‘હું તેમને જાણીને પણ અજાણ રહી'

English summary
TV Stars Ridhi Dogra And Rakesh Bapat Divorce,have a look list of Shocking Divorce of Television
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X