ટીવીની હોટ સ્ટારે બિકીનીમાં સેક્સી ફોટોશૂટ કરાવ્યું, હોટ ફોટો
આજકાલ સોશ્યિલ મીડિયા પર બિકીની ફોટો પોસ્ટ કરવું એક ટ્રેન્ડ બની ગયો છે. આ ટ્રેંડમાં ઘણી અભિનેત્રીઓ જોડાઈ રહી છે.
આજકાલ સોશ્યિલ મીડિયા પર બિકીની ફોટો પોસ્ટ કરવું એક ટ્રેન્ડ બની ગયો છે. આ ટ્રેંડમાં ઘણી અભિનેત્રીઓ જોડાઈ રહી છે. કેટલીક ટીવી સ્ટાર વેકેશનની હોટ બિકીની ફોટો પોસ્ટ કરે છે, જયારે કેટલાક ખાસ બિકીની ફોટોશૂટ કરાવે છે. આ લિસ્ટમાં યે હૈ મોહબ્બતેં સિરિયલની સ્ટાર વિદિશા શ્રીવાસ્તવનું નામ પણ જોડાઈ રહ્યું છે.
વિદિશા શ્રીવાસ્તવે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બહુ બોલ્ડ તસવીરો શેર કરી છે. જે તમે જોતા જ રહી જશો. શોમાં તમને રોશનીની ભૂમિકામાં વિદિશા જેટલી સિમ્પલ જોવા મળી. તે એસલી જિંદગીમાં બિલકુલ એવી નથી.
View this post on InstagramA post shared by Vidisha Srivastava (@vidishasrivastava) on
વિદિશાની વાત કરવામાં આવે તો ટીવીમાં ભલે તેણે પોતાનું ડેબ્યૂ યે હૈ મોહબ્બતેં શોથી કર્યું. પરંતુ બીજી તરફ તે સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક નામી ચેહરો છે. અસલી જિંદગીમાં વિદિશાને હરવું-ફરવું બહુ પસંદ છે. એટલું જ નહિ તે બોલ્ડ રહેવું પણ બહુ પસંદ કરે છે. આ વખતે તેની આ બાથટબ તસવીરો તેજીથી પસંદ કરવામાં આવી રહી છે.
આ પણ જુઓ: કરિશ્મા શર્માએ સોશ્યિલ મીડિયા પર આગ લગાવી, એકલામાં જુઓ
સોશિયલ મીડિયા પર તેના ચાહકોની સંખ્યા પણ લાખોમાં છે. તે સતત પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. નાના પડદા પર સંસ્કારી રોલમાં જોવ મળતી વિદિશા અસલી લાઈફમાં ભારે ગ્લેમરસ છે.
View this post on InstagramA post shared by Vidisha Srivastava (@vidishasrivastava) on
તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

વિદિશા શ્રીવાસ્તવ
યે હૈ મોહબતે સ્ટાર વિદિશા શ્રીવાસ્તવના બોલ્ડ અવતારને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વિદિશા શ્રીવાસ્તવ ટીવી સાથે સાથે તમિલ અને બીજી ભાષાની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. વિદિશા હાલમાં નાના પરદાની ફેમસ અભિનેત્રી બની ચુકી છે.

શ્રદ્ધા આર્યા
શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. શ્રદ્ધા ઘણીવાર સોશ્યિલ મીડિયા પર હોટ સ્વિમશૂટમાં ફોટો શેર કરતી રહે છે. આ પહેલા પણ શ્રદ્ધા બિકીનીમાં ઘણા ફોટો શેર કરી ચુકી છે, જેને સોશ્યિલ મીડિયા પર લાખો લાઈક મળી ચુક્યા છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

કરિશ્મા તન્ના
કરિશ્મા તન્ના સોશ્યિલ મીડિયા પર અવારનવાર પોતાની હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. ઘણીવાર તે પોતાના વેકેશનની બોલ્ડ તસ્વીરોને કારણે પણ ફેન્સ સાથે જોડાઈ રહી છે.

કવિતા કૌશિક
કવિતા કૌશિકની હૉટ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ઈન્ટરનેટ પર આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે. નાના પડદાની આ હિરોઈનની હૉટ તસવીરો જોઈ તમે અચંબામાં મૂકાઈ જશો.

નેહા પેન્ડસે
નેહા પેન્ડસે તેની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે. નેહા પહેલાથી જ ટીવીની લોકપ્રિય સ્ટાર છે. તેવી સ્થિતિમાં બિગ બોસમાં આવ્યા પછી તેની લોકપ્રિયતામાં ચાર ચાંદ લાગી ગયા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
