બિગ બૉસ : છોકરીઓ બિકિનીમાં, સિદ્ધૂએ કર્યો ભાંગડા
મુંબઈ, 13 ઑક્ટોબર : બિગ બૉસ શરૂ થયું તો લોકો તેમાં મસાલો શોધવા લાગ્યાં, પરંતુ સલમાન ખાને શરુઆતમાં જ કહી દીધું કે આ વખતે કોઈ અશ્લીલ મસાલો નહિં હોય. તો પછી એવું શું હતું કે પોતાની હદે રહી બિગ બૉસના પ્રતિસ્પર્ધીઓએ પોતાના દર્શકોના દિલ આખરે જીતી જ લીધાં. છોકરીઓ બિકિની પહેરી સ્વિમિંગ પૂલમાં ઉતરી, તો નવજ્યોત સિંહ સિ્ધૂએ મન મુકીને ભાંગડો કર્યો. સિદ્ધૂ સાથે અન્ય પ્રતિસ્પર્ધીઓ પણ ઝૂમીને નાચ્યાં.
સવારે ઉઠતાં જ ડાયલૉ સંભળાયું - સુબહ હો ગઈ મામૂ. સિદ્ધૂને એક મુશ્કેલ કામ અપાયું કે જે તેમણે ખૂબીબૂર્વક કર્યું. પનિશમેંટ મળી. તે પણ સિદ્ધૂએ હંસતા મોઢે સ્વીકારી. સિદ્ધૂએ જ્યારે ઢોલ વગાવડવું શરૂ કર્યું, તો સમ્પત પાલ, વૃજેશ, રાજીવ, ડેલનાઝથી લઈ અન્ય તમામ પ્રતિસ્પર્ધીઓ મન મુકીને ઝુમ્યાં.
જોકે આ દરમિયાન ઝગડો પણ થયો. સમ્પત અને વૃજેશ વચ્ચે. સમ્પતે ગુસ્સામાં વૃજેશનો કૉલર પકડી લીધોં. વૃજેશે આ વ્યવહાર પ્રત્યે ખુલ્લો વિરોધ નોંધાવ્યો. આ દરમિયાન ઝગડો એટલો વધી ગયો કે બિગ બૉસે વૉર્નિંગ આપી દીધી. ઉર્વશી તેમજ નિકેતને કાશિફ કુરૈશી વિરુદ્ધ એક નિર્ણય કર્યો, તો તેમણે પણ હોબાળો મચાવ્યો.
જુઓ બિગ બૉસની કેટલીક તસવરી ઝલક -

બિગ બૉસના ઘરે ભાંગડા
સિદ્ધૂએ જ્યારે ઢોલ વગાડવું શરૂ કર્યું તો લોકો આ રીતે ઝુમવા લાગ્યાં. જોતજોતામાં આખા ઘરમાં ઢોલનો અવાજ ગુંજવા લાગ્યો.

સિદ્ધૂને મળી સજા
હકીકતમાં ભાંગડો કરવા બદલ સિદ્ધૂને સજા મળી હતી. આ સજાનો પણ તેમણે ખૂબીપૂર્વક સ્વીકાર કર્યો અને દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું. જોકે એક વાત માનવી પડશે કે આ ક્રિકેટરની અંદર એનર્જી કુટી-કુટીને ભરેલી છે કે જે દરેક જગ્યાએ દેખાઈ આવે છે.

પ્રતિસ્પર્ધીઓએ કર્યા ડાંસ
સિદ્ધૂની આ સજાની પ્રતિભાગીઓએ પણ ખૂબ જ ઉજવણી કરી. તમામે ખૂબ મસ્તી કરી, પરંતુ જે વખતે આ મસ્તી થઈ રહી હતી, ત્યારે જ દીવાળની બીજી બાજુ ઝગડો ચાલતો હતો.

ડાઇનિંગ હૉલમાં સિદ્ધૂ
સિદ્ધૂ જ્યાં પણ હોય, દરેક જગ્યાએ છવાઈ જાય છે. પછી ભલે તેઓ ડાઇનિંગ હૉલમાં હોય કે ડ્રૉઇંગ રૂમે.

બિગ બૉસના ઘરે બિકિની શો
બિગ બૉસના ઘરે એક બિકિની શો પણ યોજાયો. આ શોમાં છોકરીઓ બિકિનીમાં હતી. બિકિનીમાં જે દેખાય છે તે છે ઉર્વશી ધોળકિયા. આ મસ્તીમાં દર્શકોને ખાસ મજા નહિં આવે, કારણ કે આ વખતના દર્શકો આવું બધું જોવું પસંદ નહિં કરે.

બિકિની શોનો એક દૃશ્ય
બિગ બૉસના ઘરે એક બિકિની શો પણ યોજાયો.

બિકિની શોનો વધુ એક દૃશ્ય
બિગ બૉસના ઘરે એક બિકિની શો પણ યોજાયો.

બિકિની શોનો વધુ એક દૃશ્ય
બિગ બૉસના ઘરે એક બિકિની શો પણ યોજાયો.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ





Click it and Unblock the Notifications
