તારક મહેતા... : કોણ જીતશે GPL 3? બૉબી જાસૂસ કરશે ખુલાસો?
અમદાવાદ, 30 જૂન : સબ ટીવીના લોકપ્રિય કૉમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલમાં ક્રિકેટ ફીવરમાં સપડાયો છે અને હવે પછીનો એપિસોડનો ઇંતેજાર તમામ દર્શકોને છે, કારણ કે શોમાં ચાલી રહેલ ગોકુલધામ પ્રીમિયર લીગ 3 એટલે કે જીપીએલ 3 નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે.
તારક મહેતા દ્વારા મારવામાં આવેલા શૉટ દરમિયાન બૉલ જેઠાલાલના ઘરે જઈને પડી અને તેમના ફાફડા-જલેબી પડી ગયાં. આમ ફાફડા-જલેબીના રમખાણમાંથી બહાર નિકળેલ જીપીએલ 3 મોટી ધમાલ બાદ હવે છેલ્લા બૉલે આવી પહોંચી છે. મહેતા કે મહારથી અને જેઠા કે જાંબાઝ વચ્ચે છેડાયેલ જીપીએલ 3નો જંગ હવે નિર્ણયના પડાવે પહોંચી ગયો છે અને આજના એપિસોડમાં લગભગ સ્પષ્ટ પણ થઈ જશે કે જીપીએલ 3નો વિજેતા કોણ હશે.
દરમિયાન બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન ગોકુલધામ સોસાયટીમાં પહોંચવાના છે. પોતાની આવનારી ફિલ્મ બૉબી જાસૂસના પ્રમોશન માટે વિદ્યા અહીં આવવાના છે. બૉબી જાસૂસ એટલે કે વિદ્યા બાલન તારક મહેતાના સેટ ઉપર જોરદાર ધમાલ મચાવવાના છે. જોવાનું એ રહે છે કે વિદ્યા બાલન જીપીએલ 3ના વિજેતા અંગે જાસૂસી કરવામાં સફળ થશે કે કેમ?
ચાલો જોઇએ જીપીએલ 3ની તસવીરી ઝલક :

છેલ્લી ઓવર ટપુને
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ચાલતી જીપીએલ 3માં મહેતા કે મહારથી ટીમના કૅપ્ટન તારક મહેતાએ છેલ્લી ઓવર ટપુને આપી છે.

ચમ્પક ચાચા પર ભારે જવાબદારી
જેઠા કે જાંબાઝને છેલ્લા બૉલમાં 2 રન જોઇએ અને આ 2 રન બનાવવાની જવાબદારી ચમ્પક ચાચા પર આવી પડી છે.

જેઠાલાલ લાચાર
જીત માટે 2 રન જોઇએ અને છેલ્લી બૉલનો સામનો પોતે ન કરી શકનાર જેઠાલાલ લાચાર છે.

પોપટની જુદી જ મૅચ
જીપીએલ 3ના ખેલાડીઓમાં પત્રકાર પોપટલાલનો સમાવેશ નથી. તે કૉમેંટરી બૉક્સમાં ચેરી સાથે કોઈ જુદી જ મૅચમાં મશગૂલ છે.

વિદ્યા પહોંચ્યા સેટ પર
જીપીએલ 3ના જંગનો નિર્ણય આજે આવી જશે અને મૅચના સમાપન પ્રસંગે કદાચ વિદ્યા બાલન પણ હાજર રહેશે.

બૉબી જાસૂસનું પ્રમોશન
વિદ્યા બાલન તારક મહેતાના સેટ પર પોતાની આવનાર ફિલ્મ બૉબી જાસૂસનું પ્રમોશન કરવા પહોંચ્યા છે.

શું હશે રિઝલ્ટ?
જીપીએલ 3 અંગે સૌના મનમાં એક જ પ્રશ્ન છે કે રિઝલ્ટ શું હશે. શું વિદ્યા બાલન જાસૂસ તરીકે તેનો ખુલાસો કરશે? ચાલો આગળની સ્લાઇડોમાં જુઓ જીપીએલ 3ની અત્યાર સુધીની તસવીરી ઝલક.

મહેતનો શૉટ
જીપીએલ 3ના બી તારક મહેતા દ્વારા ફટકારાયેલ શૉટના કારણે વવાયા હતાં.

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

ફાફડા વિખેરાયા
તારક મહેતાના શૉટના કારણે જેઠાલાલના ફાફડા વેરાઈ ગયાં અને તેણે મહેતાને પોતાની બૉલ ઉપર છગ્ગો મારવાની ચૅલેંજ આપી.

શરૂ થયો જંગ
જેઠાલાલની ચૅલેંજ વાત-વાતમાં જીપીએલ 3 સુધી પહોંચી ગઈ અને મહેતા કે મહારથી તથા જેઠા કે જાંબાઝ ટીમો વચ્ચે જંગ શરૂ થયો.

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક

જીપીએલ 3ની તસવીરી ઝલક
જીપીએલ 3ની તસવીરી ઝલક
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
