‘યે રિશ્તા’ જ રહેશે મારો પ્રથમ પ્રેમ : હિના
મુંબઈ, 23 જુલાઈ : ટેલીવિઝન શ્રેણી યે રિશ્તા ક્યા કહલાતા હૈ 1200 એપિસોડ પૂર્ણ કરી ચુક્યી છે. આ સીરિયલના મુખ્ય અભિનેત્રી હિના ખાન કહે છે કે યે રિશ્તા ક્યા કહલાતા હૈ કાયમ તેમની પ્રથમ પસંદ છે અને તેની સરખામણી તેઓ કોઈની સાથે ન કરી શકે.

હિનાએ સીરિયલના 1200 એપિસોડ પૂર્ણ થવા અંગેની ઉજવણી દરમિયાન જણાવ્યું - મારી પાસે ઘણી બધી બીજી તકો હતી, પરંતુ તે તકો અંગે મને લાગતુ હતું કે આનાથી સારું કંઇ જ ન હોઈ શકે, પણ જ્યારે પસંદગીની વાત આવી, તો મેં યે રિશ્તા...ની જ પસંદગી કરી. આ મારી પ્રથમ પસંદગી છે.
જાન્યુઆરી-2009માં સ્ટાર પ્લસ ઉપર શરૂ થયેલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ સીરિયલમાં હિના અક્ષરાના રોલમાં છે. સીરિયલનું પ્રસારણ સોમવારથી શનિવાર રાત્રે નવ વાગ્યે થાય છે. તાજેતરમાં જ યોજાયેલ બોરોપ્લસ ગોલ્ડ ઍવૉર્ડ 2013માં આ સીરિયલને 1000 એપિસોડ પૂર્ણ કરવા બદલ પુરસ્કૃત પણ કરાઈ.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
