For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ : VFX સ્પેશ્યલ ઇફેક્ટે આ ફિલ્મોમાં કેવો કમાલ કર્યો છે

|
Google Oneindia Gujarati News

Vfx એટલે કે વિજ્યુઅલ ઇફેક્ટ એક એવી અદ્ઘભૂત વસ્તુ છે જેનાથી કોઇ પણ જગ્યાએ કંઇ પણ વસ્તુને તમે બતાવી શકો છો. હોલિવુડમાં તો આનો મોટે પાયે ઉપયોગ થાય જ છે ત્યારે હવે બોલિવુડમાં પણ મોટાભાગની ફિલ્મોમાં હવે તેનો ઉપયોગ થવા લાગ્યો છે.

ત્યારે આજે અમે તમને વીએફએક્સના આવા જ કેટલાક અદ્ધભૂત કમાલ બતાવીશું. જેને જોઇને તમને થશે કે ખરેખર, આ સીન આવી રીતે શૂટ થયો છે. ત્યારે આજે અમે તમને બોલીવૂડ અને હોલિવૂડના ફિલ્મોના કેટલાક વિજ્યુઅલ ઇફેક્ટવાળા સીનોને તસવીરોના માધ્યમથી બતાવીશું

તો વીએફએક્સની કેટલીક સરસ મઝાની ઇફેક્ટ જુઓ આ ફોટાસ્લાઇડરમાં.

ગ્રેવીટી

ગ્રેવીટી

આ આખા પિક્ચર સ્પેસ સ્ટેશન અને સ્પેસ પર આધારીત છે પણ શું તમને ખબર છે આ ફિલ્મનો એક પણ સીન સ્પેસમાં જઇને શૂટ કરવામાં નથી આવ્યો. આ આખી ફિલ્મ વીએફએક્સના અદ્ધભૂત કમાલથી બની છે.

સ્પેશ્યલ 26

સ્પેશ્યલ 26

આ ફિલ્મના એક સીનમાં પાછળ પ્લેનને વિએફએક્સથી બનાવામાં આવ્યું છે.

કિંક

કિંક

સલમાન ખાનનો આ દિલધડક સ્ટંટ સીન જો તમે રૂપેરી પડદે જોડા હોત તો તમારા મોઢામાંથી ચીસ જરૂરથી નીકળી જાત પણ ખરેખરમાં આ સીન વીએફએક્સનો કમાલ છે.

ઓહ માય ગોડ

ઓહ માય ગોડ

પરેશ રાવલ અને અક્ષય કુમારનો આ દિલધડક સીન યાદ છે જેમાં અક્ષય કુમાર ભર ટ્રાફિકની વચ્ચે અને પુલ પર બાઇક ચલાવે છે તે સીન ખરેખરમાં આ રીતે ફિલ્માવામાં આવ્યો હતો.

વન્સ અપન અ ટાઇમ ઇન મુંબઇ દોબારા

વન્સ અપન અ ટાઇમ ઇન મુંબઇ દોબારા

આ ફિલ્મનો દિલધડક સીન કંઇક આ રીતે વીએફએક્સની મદદથી શૂટ કરવામાં આવ્યો હતો.

લાઇફ ઓફ પાઇ

લાઇફ ઓફ પાઇ

લાઇફ ઓફ પાઇના આ સીનમાં ખૂંખાર વાધ નહીં પણ એક સ્પંજના રમકડાને ખોળામાં રાખી ફિલ્માવવામાં આવ્યું હતું.

ગ્રેટ ગૈટ્સબી

ગ્રેટ ગૈટ્સબી

જૂના સમયની યાદો તાજા કરતા ગ્રેટ ગૈટ્સબીનો આ વિશાળ અને અદ્ધભૂત સીન પણ ઇફેક્ટનો કમાલ છે.

આયરન મેન

આયરન મેન

આયરન મેનનો આ ભારી ભરખમ અને લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ શૂટ પણ ખરેખર vfxનો કમાલ છે.

ગેમ ઓફ થ્રોર્ન્સ

ગેમ ઓફ થ્રોર્ન્સ

આ ફિલ્મમાં સૂરજથી લઇને પાછળ દેખાતો આખો વિશાળ પહાડ ખરેખરમાં છે જ નહીં ઇફેક્ટ એવી આપી છે કે સૂરજની રોશન અને તેમાં આ વ્યક્તિનો પડછાયો સુંદર રીતે બતાવામાં આવ્યા છે.

ગોલ 2

ગોલ 2

ગોલ 2 આ ખચોખચ ભરેલા સ્ટેડિયને રિયલમાં નહીં ખાલી રીલ પર જ બનાવામાં આવ્યું હતું.

ગ્રેટ ગૈટ્સબી

ગ્રેટ ગૈટ્સબી

ગ્રેટ ગૈટ્સબી

ગેમ ઓફ થ્રોર્ન્સ

ગેમ ઓફ થ્રોર્ન્સ

આ ફિલ્મમાં સૂરજથી લઇને પાછળ દેખાતો આખો વિશાળ પહાડ ખરેખરમાં છે જ નહીં ઇફેક્ટ એવી આપી છે કે સૂરજની રોશન અને તેમાં આ વ્યક્તિનો પડછાયો સુંદર રીતે બતાવામાં આવ્યા છે.

ડિસ્ટ્રીક 9

ડિસ્ટ્રીક 9

ડિસ્ટ્રીક 9માં બતાવામાં આવેલ આ એલિયન ખરેખરમાં એક ગ્રે કપડા વાળો માણસ છે.!!

ગેમ ઓફ થ્રોર્ન્સ

ગેમ ઓફ થ્રોર્ન્સ

આ સીનમાં કેટલું સુંદર દ્રશ્ય બતાવામાં આવ્યું છે વીએફએક્સની મદદથી પણ ખરેખરમાં એક બ્લુ પડદાથી વધુ રીયલ સીનમાં કશું જ નથી.

ડેડલી હનિમૂન

ડેડલી હનિમૂન

ડેડલી હનિમૂનમાં પાછળ દેખાતી લાંબી ક્રૂઝ અને સુંદર બ્લુ પાણી સાથે ક્રિમમાં ઉભેલી છોકરીના ચહેરા પર લાઇટ પણ આ ઇફેક્ટનો કમાલ છે

રા વન

રા વન

રા વનનો આ સીન યાદ છે. આ સીન ખરેખરમાં આ રીતે ભજવવામાં આવ્યો હતો.

ચાંદની ચોક ટુ ચાઇના

ચાંદની ચોક ટુ ચાઇના

ચાંદની ચોક ટુ ચાઇનાના આ જાણીતા ગીતમાં હિરો હિરોઇ ખરેખરમાં આ રીતે લટકાવામાં આવ્યા હતા.

કોકટેલ

કોકટેલ

પાદુકોણનો કોકટેલનો આ સીન યાદ છે ખરેખરમાં દિપિકા આટલી ઉંચાઇ પર નથી બેઠી આ સીન એક્ચ્યૂલી આ રીતે ભજવવામાં આવ્યો હતો.

એવેન્જર્સ

એવેન્જર્સ

એવેજર્સ મૂવોના આ સીનમાં ભીષણ આગ બતાવી છે. જો કે હકીકતમાં આ આગ બનાવટી છે.

બેટમેન: ધ ડાર્ક નાઇટ

બેટમેન: ધ ડાર્ક નાઇટ

બેટમેનના આ એરેરાટી ભરેલા સીનને કોમ્પ્યૂટરની મદદથી સાકાર કરવામાં આવ્યું છે.

ભાગ મિલ્ખા ભાગ

ભાગ મિલ્ખા ભાગ

ભાગ મિલ્ખા ભાગનું આ ગૂંજતી અને ખચોખચ સ્ટેડિયમ કંઇક આ રીતે તૈયાર કરવામાં આવ્યું છે.

ગેમ ઓફ થ્રોર્ન્સ

ગેમ ઓફ થ્રોર્ન્સ

ગેમ ઓફ થ્રોર્ન્સ સિરિયલમાં બતાવામાં આવેલ આ માયાવી નગરી વીએફએક્સની માયાનો કમાલ છે

વિઝાર્ડ ઓફ ઓઝ

વિઝાર્ડ ઓફ ઓઝ

આ ફિલ્મનો મોટા ભાગનો હિસ્સો વીએફએક્સની મદદથી બન્યો છે. જરા આ સીન જ જોઇ લો.

ધ વૂલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ

ધ વૂલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ

આ ફિલ્મમાં જૂના શહેરને કંઇક આ રીતે બતાવામાં આવ્યું હતું. આ પાણી, આ હોડી આ રસ્તો શીખે બીજી જગ્યાના છે.

લાઇફ ઓફ પાઇ

લાઇફ ઓફ પાઇ

જો હું તમને કહું કે લાઇફ ઓફ પાઇ સમુદ્રમાં નહીં પણ એક સ્વીમીંગ પુલમાં બની હતી તો માનશો નહીં ને તો પછી આ જ સીન જોઇ લો

વોકિંગ ડેડ

વોકિંગ ડેડ

આ ખાલી ખલ રસ્તો અને પાછળ દેખાતી આ ઊંચી બિલ્ડીંગો બધુ જ કોમ્પ્યૂટરમાં બન્યું છે.

ધ હોબિટ

ધ હોબિટ

ધ હોબિટમાં સમગ્ર ફિલ્મ દરમિયાન સુંદર વીએફએક્સ ઇફેક્ટ જોવા મળે છે. જુઓ આ તસ્વીરોને જ.

ટાયટેનિક

ટાયટેનિક

ટાયટેનિકનો આ સીન યાદ છે જેમાં પહેલી વાર બંદર પર હીરો હિરોઇન મળે છે તે ખરેખરમાં આ જગ્યા હતી.

English summary
VFX Special Effects Behind The Movies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X