Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Filmfare OTT Awards 2020: પાતાલ લોકને મળ્યા ઘણા એવોર્ડસ, જાણો વિનર્સની લિસ્ટ

2020 નું વર્ષ પુરૂ થવા આવ્યુ છે. ફિલ્મો વિશે વાત કરીએ તો કોરોનાને કારણે આ ફિલ્મો લોકડાઉનમાં ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ રિલિઝ કરવામાં આવી હતી. આમાં ઓટીટીએ ઘણું નામ કમાવ્યું છે. ઓટીટી પ્લેટફોર્મમાં એક કરતા વધુ ઓરિજનલ કંટેટ જો

2020 નું વર્ષ પુરૂ થવા આવ્યુ છે. ફિલ્મો વિશે વાત કરીએ તો કોરોનાને કારણે આ ફિલ્મો લોકડાઉનમાં ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ રિલિઝ કરવામાં આવી હતી. આમાં ઓટીટીએ ઘણું નામ કમાવ્યું છે. ઓટીટી પ્લેટફોર્મમાં એક કરતા વધુ ઓરિજનલ કંટેટ જોવા મળ્યા, જેને ફિલ્મફેર સન્માન આપી રહ્યું છે. ફિલ્મફેરે ઓટીટી માટે lyx Filmfare OTT Awards 2020 શરૂ કર્યો છે, જેમાંથી વિજેતાઓની આજે જાહેરાત કરવામાં આવી રહી છે. અહીં કોઈ બે મત નથી કે અહીં પાતાલ લોક, પંચાયત, સેક્રેડ ગેમ્સની બોલબાલા રહી હતી. આ સીરીઝોએ ઘણા એવોર્ડ જીત્યા છે.

OTT

તમને જણાવી દઇએ કે આ પ્રથમ વખત છે જ્યારે કંટેટ માટે ઓટીટીને એવોર્ડ આપવામાં આવે છે. અહીં દિપકકુમાર મિશ્રાના નિર્દેશન અને વાયરલ ફીવરના નિર્માણ હેઠળ કોમેડી સીરીઝ 'પંચાયત' બનાવવામાં આવી હતી. આ સાથે જ અનુષ્કા શર્માના બેનર હેઠળ બનેલી 'પાતાલ લોક' પણ ઘણા મહત્વપૂર્ણ એવોર્ડ જીતી ચૂકી છે.

શ્રેષ્ઠ ફિલ્મ (વેબ ઓરિજિનલ્સ) - રાત અકેલી હૈ

નોમિનેશન

  • ભોંસ્લે (સોની લાઇવ)
  • બુલબુલ (નેટફ્લિક્સ)
  • ચિન્ટુકા બર્થ ડે (ઝી 5)
  • ચોક્ડ - પૈસા બોલતા હૈ(નેટફ્લિક્સ)
  • રાત અકેલી હૈ (નેટફ્લિક્સ)

બેસ્ટ સપોર્ટીંગ એક્ટર (પુરુષ), કોમેડી - રઘુબીર યાદવ, પંચાયત

નોમિનેશન -

  • ઋષિકેશ જોષી, બ્રિથ ઇન્ટુ શેડોઝ
  • રઘુબીર યાદવ, પંચાયત
  • રાહુલ દેવ - હુઝ યોર ડેડી
  • શ્રિકાંત વર્મા - બ્રિથ ઇન્ટુ શેડોઝ

બેસ્ટ સપોર્ટીંગ એક્ટર (ફિમેલ), વેબ ઓરિજનલ ફિલ્મ- સીમા પાહવા (ચિન્ટુ કા બર્થડે)

નોમિનેશન-

  • એહસાન ચનના (હોસ્ટેલ ડેઝ)
  • નીના ગુપ્તા (પંચાયત)
  • સમૃદ્ધિ દિવાન (ધ ઓફિસ - સિઝન 2)
  • તૃપ્તિ ખામકર (હમ તુમ અને દેમ..બચ્ચો કે સાઇડઇફેક્ટસ)

બેસ્ટ કોમેડી સિરીઝ - પંચાયત

નોમિનેશન-

  • અમિત ટંડન - ફેમિલિ ટંડનસિઝ
  • લિટલ થિંગ્સ સિઝન 3
  • પંચાયત રોહન જોશી - વેક એન્ડ બેક

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન (સિરિઝ) - રઝનિસ હેદાઓ (The Forgotten Army- Azaadi Ke Liye)

નોમિનેશન -

  • અન્ના ઇપે (આર્યા) ધીરજ ભરમાકર, સંદેશ ગોંધલેકર અને પ્રસાદ નાતુસ્કર (State Of Siege: 26/11 )
  • રઝનિસ હેદાઓ (The Forgotten Army- Azaadi Ke Liye)
  • બોર્ડ ઓફ નિગવેકર (બોર્ડ ઓફ બ્લડ)

બોસ્ટ સ્ક્રીનપ્લે - સુદીપ શર્મા (પાતાલ લોક)

નોમિનેશન -

  • ભવાની અય્યર, વિક્રમ તુલી, મયંક શર્મા - બ્રિથ ઇન્ટુ શેડોઝ
  • ચંદન કુમાર - પંચાયત
  • સુદીપ શર્મા - પાતાલ લોક
  • સુમન કુમાર, રાજ નિદિમૂરુ, ક્રિષ્ના ડી.કે. - ફેમિલી મેન
  • ત્રૃશંત શ્રીવાસ્તવ, નિશાંક વર્મા - જામતાડા - સબકા નંબર આયેગા

આ પણ વાંચો: Highest Paid Celebrities 2020: Forbes લિસ્ટમાં પહેલા નંબરે કાયલી જેનર, જાણો આવક

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X