વિવાદો વચ્ચે તાંડવ સીરિઝથી વાયરલ થયો બેડરૂમ સીન, સારા જેન સાથે સૈફનુ લિપલૉક, જુઓ Video
તાંડવની કૉન્ટ્રોવર્સી દરમિયાન એક બેડરૂમ વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જે સારા જેન અને સૈફ અલી ખાન વચ્ચે ફિલ્માવામાં આવ્યો છે.
સૈફ અલી ખાન અને અલી અબ્બાસ જફરની વેબ સીરિઝ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલ આ વેબ સીરિઝ વિશેના સમાચારો સામે આવી રહ્યા છે તેમાં સૌથી વધુ વિવાદોના સમાચારો છે. વેબ સીરિઝના મેકર્સ પર ઘણા કેસ થઈ ચૂક્યા છે અને લોકોનો આરોપ છે કે તેના અમુક સીન્સ સાથે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. પરંતુ આ બધી કૉન્ટ્રોવર્સી દરમિયાન એક બેડરૂમ વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જે સારા જેન અને સૈફ અલી ખાન વચ્ચે ફિલ્માવામાં આવ્યો છે. આ બોલ્ડ સીન ઘણો ચર્ચામાં છે.

આ બેડરૂમ સીનમાં સૈફ અલી ખાન અને સારા જેન લિપલૉક કરતા જોવા મળી રહ્યા છે. યુટ્યુબ પર આ વીડિયો TrueLover નામના એક યુઝરે પોસ્ટ કર્યો છે. આ વીડિયો સામે આવતા જ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સૈફ અલી ખાનને બહુ ઓછી વાર આ પ્રકારના સીન્સ સાથે દર્શકોએ જોયા છે.
ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આમાં સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, જીશાન અય્યુબ, સારા જેન ડાયસ જેવા શાનદાર કલાકાર જોવા મળ્યા છે. આ વેબ સીરિઝ પર હાલમાં જ એક કેસ મુંબઈમાં થયો છે. વધતા વિવાદને જોઈને મેકર્સે આના માટે માફી માંગી હતી અને આશ્વાસ આપ્યુ હતુ કે આ વેબ સીરિઝમાંથી બધા વિવાદિત સીન્સ કાપી નાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અલી અબ્બાસ જફરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માફી માંગી હતી.
દિશા પટાનીએ બિકિની પહેરીને વધાર્યુ તાપમાન, જુઓ શાનદાર લુક
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
