For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Pics: આજના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

ચેન્નાઇના વિદ્યાર્થીઓ ટીમ ઇન્ડિયાની સાથે

ચેન્નાઇના વિદ્યાર્થીઓ ટીમ ઇન્ડિયાની સાથે

ત્રણ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓએ ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ માટે ચિયરઅપ કંઇક આ રીતે કર્યું હતું.

સૂર્યકૂકરથી બનાવ્યા પકવાન

સૂર્યકૂકરથી બનાવ્યા પકવાન

મુંબઇમાં એક ઇવેંટ દરમિયાન વિદ્યાર્થીઓએ સૂર્યકૂકરથી બનાવ્યા પકવાન.

રાષ્ટ્રીય રમતમાં મહિલા ફેન્ચીંગ એપી ટીમ

રાષ્ટ્રીય રમતમાં મહિલા ફેન્ચીંગ એપી ટીમ

રાષ્ટ્રીય રમતમાં મહિલા ફેન્ચીંગ એપી ટીમ, જેમણે ગોલ્ટ પોતાના નામે કર્યું.

46મી ગવર્નર કોંફરન્સ

46મી ગવર્નર કોંફરન્સ

46મી ગવર્નર કોંફરન્સમાં રાષ્ટ્રિય ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વિવિધ રાજ્યોના રાજ્યપાલોની સાથે ભોજન લીધું હતું.

કેજરીવાલ મોદીને મળ્યા

કેજરીવાલ મોદીને મળ્યા

અરવિંદ કેજરીવાલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

મનિષ સિસોદીયા

મનિષ સિસોદીયાએ વડાપ્રધાનને દિલ્હીને પૂર્ણ રાજ્ય તરીકે માન્યતા આપવાની માંગ કરી.

મુલાયમ સિંહ યાદવ મોદીને મળ્યા

મુલાયમ સિંહ યાદવ મોદીને મળ્યા

શશિ થરૂર

આજે દિલ્હીમાં શશિ થરૂરની ફરીથી પૂછપરથ કરાઇ.

નીતિશ કુમાર

નીતિશ કુમારે જણાવ્યું કે ભાજપ અને કેન્દ્ર સરકાર બિહારમાં અસ્થિર સરકાર રચવા માગે છે.

તીસ્તાને સુપ્રીમ કોર્ટથી રાહત

તીસ્તાને સુપ્રીમ કોર્ટથી રાહત

ગુજરાત હાઇકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતા, તીસ્તા પર ધરપકડની તલવાર લટકી રહી છે, જોકે સુપ્રીમ કોર્ટ તરફથી તેમને આવતી કાલ સુધી રાહત મળી ગઇ છે. સુપ્રીમ કોર્ટે આવતી કાલ સુધી તીસ્તાની ધરપકડ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

દીપિકા અને કરણ જોહર સામે ફરિયાદના આદેશ

દીપિકા અને કરણ જોહર સામે ફરિયાદના આદેશ

મુંબઇ હાઇકોર્ટે દીપિકા પાદુકોણ, કરણ જોહર સહિત 12 લોકો પર AIB વિવાદ પર એફઆઇઆર દાખલ કરવાના આદેશ આપ્યા છે.

અડવાણીએ કેજરીવાલને કર્યો ફોન

અડવાણીએ કેજરીવાલને કર્યો ફોન

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ અરવિંદ કેજરીવાલને ફોન કરીને દિલ્હીમાં વિજય બદલ શુભેચ્છા પાઠવી છે. કેજરીવાલ તેમને મળવા જશે.

અણ્ણા અને મેધા કરશે આંદોલન

અણ્ણા અને મેધા કરશે આંદોલન

સમાજ સેવી અણ્ણા હઝારે અને મેધા પાટકર 24 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં ભૂમિ અધિગ્રહણ બિલ વિરુદ્ધ આંદોલન કરશે.

English summary
12 February: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X