Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

19 ફેબ્રુઆરીના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

17 વર્ષનો હેમંત બન્યો મેડિકલ કોલેજનો આચાર્ય

17 વર્ષનો હેમંત બન્યો મેડિકલ કોલેજનો આચાર્ય

17 વર્ષનો હેમંત લોહાર બન્યો મેડિકલ કોલેજનો આચાર્ય, તેને ફાઇનલ સ્ટેજ કેંસર હોવાથી તેની ઇચ્છા પૂરી કરવામાં આવી છે.

માનવભક્ષી વાઘને પકડી પડાયો

માનવભક્ષી વાઘને પકડી પડાયો

ગુદલુરમાં માનવભક્ષી વાઘને પકડી પડાયો.

એરો ઇન્ડિયા 2015

એરો ઇન્ડિયા 2015

એરો ઇન્ડિયા 2015માં એરક્રાફ્ટનું પ્રદર્શ.

બળાત્કાર કેસમાં આઠને કોર્ટમાં રજૂ કરાયા

બળાત્કાર કેસમાં આઠને કોર્ટમાં રજૂ કરાયા

નેપાળી મહિલા પર સામૂહિક બળાત્કારના આરોપમાં રોહતકમાં આઠ આરોપીઓને રજૂ કરાયા હતા.

મુખ્યમંત્રી કેજરીવાલ મુસ્લિમ આગેવાનો સાથે

મુખ્યમંત્રી કેજરીવાલ મુસ્લિમ આગેવાનો સાથે

દિલ્હી સચિવાલય ખાતે મુસ્લિમ સમુદાય સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હાએ એક પ્રોમોશનલ ઇવેંટમાં મુંબઇ ખાતે હાજરી આપી હતી.

મોદી રાજસ્થાનમાં

નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનમાં ખેડૂતોને સોઇલ કાર્ડ એનાયત કર્યા હતા.

મુકેશ પટેલ

મોદીના સૂટની સુરતના વેપારી મુકેશ પટેલે 1.39 કરોડની બોલી લગાવી.

બિહાર

બિહાર વિધાનસભાની બહાર ભાજપના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો.

અરૂણ જેટલીએ બનાવ્યો હલવો

બજેટ રજૂ કરતા પહેલા નાણા મંત્રી અરુણ જેટલીએ હલવા સેરીમની ભાગ લીધો હતો.

રાજીવ પ્રતાપ રૂડીએ સુખોઇની મુસાફરી કરી

રાજીવ પ્રતાપ રૂડીએ બેંગલુરુમાં સુખોઇની મુસાફરી કરી

એરો ઇન્ડિયા 2015

એરો ઇન્ડિયા 2015 શોમાં હવામાં અથડાઇ ગયા બે પ્લેન...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X