24 ફેબ્રુઆરીના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

New Delhi

New Delhi

Delhi Chief Minister Arvind Kejriwal and his deputy Manish Sisodia at the first session of Delhi Legislative Assembly in New Delhi

ગુજરાતનું બજેટ 2015

ગુજરાતનું બજેટ 2015

આજે ગુજરાતના નાણામંત્રી સૌરભભાઇ પટેલ ગુજરાતનું વર્ષ 2015-2015નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કરશે.

Bengaluru

Bengaluru

Members of Youth Congress stage a protest against the comment of RSS Chief Mohan Bhagwat on Mother Teresa in Bengaluru

World Cup 2015

World Cup 2015

કેજરીવાલે લીધા અણ્ણાના આશિર્વાદ

કેજરીવાલે લીધા અણ્ણાના આશિર્વાદ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અણ્ણા હજારેના આશિર્વાદ લીધા હતા.

પંશ્ચીમ બંગાળમાં ખેડૂતોનો આક્રોશ

પંશ્ચીમ બંગાળમાં ખેડૂતોનો આક્રોશ

પં. બંગાળમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ.

ગુજરાત કોંગ્રેસનું પ્રદર્શન

ગુજરાત કોંગ્રેસનું પ્રદર્શન

ગુજરાતમાં કોંગ્રેસી ધારસભ્યો દ્વારા ગુજરાત સરકારની સ્વાઇન ફ્લુ સામે નિષ્ફળતા અંગે કંઇક આ રીતે વિરોધ નોંધાવ્યો હતો.

અણ્ણા કેજરીવાલની બેઠક

અણ્ણા કેજરીવાલની બેઠક

સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા વચ્ચે દિલ્હીમાં મુલાકાત.

માંઝી અને જગતનાથ મિશ્રા

માંઝી અને જગતનાથ મિશ્રા

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી અને જગતનાથ મિશ્રાએ બેઠક કરી હતી.

Male

Male

માલદિવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમંદ નશીદને માલેની કોર્ટમાં હાજર કરાયા હતા.

ગુજરાત બજેટ 2015-16

ગુજરાત બજેટ 2015-16માં નાણામંત્રીએ શું આપ્યું

New Delhi

New Delhi

Prime Minister Narendra Modi and Home Minister Rajnath Singh in the Lok Sabha in New Delhi on Tuesday during the budget session.

Allahabad

Allahabad

Priyanka Gandhi Youth Brigade hoding a protest demanding Priyanka Gandhi's appointment as Working Vice President of Congress Party, in Allahabad

Lucknow

Lucknow

Uttar Pradesh CM Akhilesh Yadav arrives at the Vidhan Sabha to present the state budget for 2015-16 in Lucknow

Bhopal

Bhopal

Gas tragedy survivors demonstrate against MP Chief Minister Shivraj Singh Chouhan demanding for hike in their social security pension and better medical facilities, in Bhopal

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X