28 ફેબ્રુઆરીના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

મોરારજી દેસાઇની જન્મ જયંતિ

મોરારજી દેસાઇની જન્મ જયંતિ

મોરારજી દેસાઇની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, અને સ્પીકર સુમિત્રા મહાજને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

અરૂણ જેટલીએ સામાન્ય બજેટ રજૂ કર્યું

અરૂણ જેટલીએ સામાન્ય બજેટ રજૂ કર્યું

અરૂણ જેટલીએ સામાન્ય બજેટ રજૂ કર્યું. બજેટ વિશેની તમામ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો...

યૂએઇ સામે ભારતનો 9 વિકેટે વિજય

યૂએઇ સામે ભારતનો 9 વિકેટે વિજય

મોદી સરકારના બજેટની દસ મહત્વની જાહેરાતો

મોદી સરકારના બજેટની દસ મહત્વની જાહેરાતો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X