બેંગલોરમાં સાત માળની બિલ્ડિંગ ધરાશાયી, રાહત-બચાવ કાર્ય શરુ
કર્ણાટકની રાજધાની બેંગલોરમાં મોટી દૂર્ઘટના સર્જાઇ છે. અહીં સાત માળની ઇમારત ધરાશાયી થઇ ગઇ છે. દૂર્ઘટના બાદ તરત જ રાહત અને બચાવકાર્ય શરુ થઇ ગયેલ છે.

એચએસઆર લેઆઉટ પોલિસ સ્ટેશન વિસ્તારની ઘટના રાહત અને બચાવકાર્યમાં લાગેલી ટીમ સૌથી પહેલા કાટમાળ હટાવવાના કામમાં લાગી ગઇ છે. કાટમાળ હટાવવાથી ખબર પડશે કે આ દૂર્ઘટનામાં ખરેખર કોઇ જાનહાનિ થઇ છે કે નહિ. હાલમાં એવી કોઇ જાણકારી મળી નથી.












Click it and Unblock the Notifications
