Ahmedabad: ગુજરાતના IPS અધિકારીની પત્ની અમદાવાદના ઘરે લટકતી મળી

Ahmedabad: ગુજરાત કેડરના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીની પત્નીએ કથિત રીતે અમદાવાદ શહેરમાં તેમના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું એક અધિકારીએ શુક્રવારના રોજ જણાવ્યું હતું.

મદદનીશ પોલીસ કમિશનર એસ એમ પટેલે જણાવ્યું હતું કે, IPS ઓફિસર આર ટી સુસારાની 47 વર્ષીય પત્ની શાલુબેન આજે સવારે થલતેજ સ્થિત તેમના ઘરના એક રૂમના પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી.

hanging

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે, શાલુબેને ગુરુવારની મોડી રાત્રે સુરતથી અમદાવાદ પરત ફર્યા બાદ ગળેફાંસો ખાઈ લીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X