Ahmedabad: શાસ્ત્રી બ્રિજની એક બાજુ ચાર મહિના માટે રહેશ બંધ
Ahmedabad: 6 ડિસેમ્બર, 2023 થી, અમદાવાદના વિશાલાથી નારોલને જોડતા શાસ્ત્રી બ્રિજની એક બાજુ આગામી ચાર મહિના સુધી મોટા સમારકામ માટે બંધ રહેશે. આ પુલ સાબરમતી નદી પર આવેલો છે.
ઉલ્લેખનીય છે કે, ટુ-વ્હીલર, ઓટોરિક્ષા અને કાર પુલની એક બાજુનો ઉપયોગ કરી શકશે, ભારે વાહનોને પીપલાજ-પીરાણા તરફ વાળવામાં આવ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે.













Click it and Unblock the Notifications
