For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ: માસ્ક ન પહેરનારા લોકો પાસેથી પોલીસે વસૂલ્યો મસમોટો દંડ

કોરોનાથી આખી દુનિયામાં કોરોનાનો કહેર પ્રસર્યો છે. આ બાબતમાં ગુજરાત પણ જરાંયે પાછળ નથી, એમાય ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયેલા રહ્યા છે. જ્યાં સુધી કોરોનાની વેક્સીન ન આવે ત્યાં સુધી દરેક લોકોએ ખાસ કાળજી રાખવાન

|
Google Oneindia Gujarati News

કોરોનાથી આખી દુનિયામાં કોરોનાનો કહેર પ્રસર્યો છે. આ બાબતમાં ગુજરાત પણ જરાંયે પાછળ નથી, એમાય ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયેલા રહ્યા છે. જ્યાં સુધી કોરોનાની વેક્સીન ન આવે ત્યાં સુધી દરેક લોકોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે. સરકાર પણ વારંવાર આ વાતને લઈને લોકોને ચેતવણી આપતી રહી છે.

Recommended Video

અમદાવાદ : માસ્ક ન પહેરનારા લોકો પાસેથી પોલીસે વસૂલ્યો મસમોટો દંડ

Corona

સરકાર પણ લોકોને સતત માસ્ક પહેરવા માટે સૂચનો આપતી રહે છે. માસ્ક ન પહેરનારા લોકોને તેની આકરા સજાના ભાગ રૂપે દંડ પણ વસૂલવામાં આવે છે. અમદાવાદમાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી અત્યાર સુધીમાં દંડના ભાગરૂપે પોલીસે 18 કરોડ ખંખેરી લીધા છે. જ્યારે એક અઠવાડીયાની અંદરમાં બે કરોડ રૂપિયા સુધીનો દંડ વસૂલાયો છે.

આ પણ વાંચો: જૂનાગઢ: માળીયાહાટીના જલંધર ગામે રાજગોર બ્રાહ્મણ બુટ ભવાની માતાજીનો હવન યજ્ઞ યોજાયો

English summary
Ahmedabad: Police have levied heavy fines on people who do not wear masks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X