Ahmedabad Ratha Yatra: અમદાવાદમાં 7 જુલાઈએ નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા
Ahmedabad Ratha Yatra: ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 07 જુલાઈ (આષાઢી બીજ)ના રોજ કાઢવામાં આવશે.
રવિવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે રથયાત્રા અને મંદિરની સુરક્ષાને લઈને જમાલપુરના જગન્નાથ મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટીઓ અને મુખ્ય પૂજારી સાથે બેઠક યોજી હતી.
તેમણે ભગવાન જગન્નાથના પણ દર્શન કર્યા હતા. પોલીસ કમિશનરની સાથે જેસીપી, ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સહિત અનેક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રથયાત્રા અમદાવાદના જમાલપુરના જગન્નાથ મંદિરથી નીકળે છે, જેમાં લાખો ભક્તો હાજરી આપે છે.

શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને પોલીસ કમિશનર અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જમાલપુરના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક યોજી હતી.
દર વર્ષની જેમ આ વખતે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો તેમાં ભાગ લેશે. રથયાત્રાને લઈને સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
