Gujarat High Court: ગુજરાત પોલીસમાં 29000 જગ્યા ખાલી, હાઇકોર્ટે કહી આ વાત
Gujarat High Court: ગુજરાતમાં પોલીસકર્મીઓના 29000થી વધુ જગ્યાઓ ખાલી છે. આ જાણકારી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઇ કોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ગુજરાત સરકારે દાખલ કરેલા સોંગદનામામાં જણાવ્યું હતું કે, 125350 માન્ય જગ્યામાંથી 29000 જગ્યા ખાલી છે.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી. મેયીની ડિવિઝન બેચ જાહેર મિલકતોને થતા નુકસાન અને ખાલી પડેલી પોલીસ જગ્યા ભરવા અંગેની માર્ગદર્શિકા ઘડવા અંગેની પીઆઈએલની સુનાવણી કરી રહી હતી.
26 જુલાઈ, 2023 ના રોજ વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવોની સ્થાયી સમિતિની બેઠકમાં ખાલી જગ્યાઓ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નવા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, આ પછી 30 ઓક્ટોબર, 2023 ના રોજ યોજાયેલી બેઠકમાં, વિવિધ કેડરની 12,000 જગ્યાઓ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગયા વર્ષે દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં ગુજરાતી સરકારે જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં 7,400 જગ્યાઓ ભરશે, પરંતુ તેની તાજેતરની એફિડેવિટમાં સરકાર કહે છે કે, હજુ 29,000 જગ્યાઓ ભરવાની બાકી છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે સરકારે ખાલી જગ્યાઓ ભરવા અંગે વર્તમાન પરિસ્થિતિને રેકોર્ડમાં રાખવી જોઈએ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
