કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં રહ્યા હાજર

Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહ્યાં છે. અમિત શાહના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઓગણજ, ચાંદલોડિયામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. રાણીપ અને નવા વાડજમાં વૃક્ષારોપણમાં હાજરી આપી છે. ભદ્રકાળી માતાના દર્શનાર્થે અમિત શાહ જશે. લાલ દરવાજામાં સરદાર બાગનું લોકાર્પણ કરશે. ઘાટલોડિયામાં વૃક્ષારોપણમાં હાજરી આપશે.

Amit Shah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે

Ahmedabad: અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા. 10:30 વાગ્યે ઓગણજમાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યુ, 10:50 વાગ્યે ચાંદલોડિયામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યુ, 11 વાગ્યે રાણીપમાં વૃક્ષારોપણમાં હાજરી આપી, 11:20 વાગ્યે નવા વાડજમાં વૃક્ષારોપણમાં હાજરી આપી, 11:45 વાગ્યે ભદ્રકાળી માતાના દર્શન કર્યા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહ્યાં છે. લાલ દરવાજામાં સરદાર બાગનું લોકાર્પણ કરશે. ઘાટલોડિયામાં વૃક્ષારોપણમાં હાજરી આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X