For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વટવામાં ભારતના પ્રથમ આધુનિક ફેન્ટોન કેટાલિક રિએક્ટર્સ પ્લાન્ટનું લોકાર્પણ

વટવામાં ભારતના પ્રથમ આધુનિક ફેન્ટોન કેટાલિક રિએક્ટર્સ પ્લાન્ટનું લોકાર્પણ

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે અમદાવાદના વટવા ઔદ્યોગિક ક્ષેત્રમાં દેશના પ્રથમ આધુનિક ફેન્ટોન કેટાલિક રિએક્ટર્સ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી ડિજિટલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું.

Recommended Video

અમદાવાદ : વટવામાં ભારતના પ્રથમ આધુનિક ફેન્ટોન કેટાલિક રિએક્ટર્સ પ્લાન્ટનું લોકાર્પણ

ahmedabad

એક સત્તાવાર જાહેરાતમાં કહેવામાં આવ્યું કે ત્રણ કરોડ લીટર પ્રતિ દિવસની ક્ષમતા વાળા આ સંયંત્ર ગ્રીન એનવાયરમેન્ટ સર્વિસિઝ કોઓપરેટિવ સાસાઈટી લિમિટેડે પોતાના વટવા જીઆઈડીસી પરિસરમાં 70 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત કર્યું છે.

આ અવસર પર વિજય રૂપાણીએ કહ્યું કે આ પ્લાન્ટ ઓછામા ઓછા 700 ઔદ્યોગિક એકમોને પોતાની સેવા આપશે, જેમાંના મોટાભાગના રાસાયણ અને રંગોના નિર્માણ કાર્યો સાથે જોડાયેલા છે. ગ્રીન એનવાયરમેન્ટ સર્વિસિજ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડે એક નિવેદનમાં કહ્યું કે દિલ્હીથી કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ કોઈ કારણસર તેઓ કાર્યક્રમમાં સામેલ ન થઈ શક્યા.

English summary
vijay rupani irtually inaugurated India’s first Fenton Catalyst Reactor project at vatva gidc
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X