World Cup Final : વર્લ્ડ કપ ફાઈનલને લઈને અમદાવાદમાં AMTS-BRTS ની વધારાની બસો દોડાવાશે

વર્લ્ડ કપ સેમિફાઈનલને લઈને અમદાવાદમાં ક્રિકેટ ફિવર છવાયો છે. આ ફિવર વચ્ચે હવે અમદાવાદ કોર્પોરેશન પણ ફાઈનલ પહેલા સજ્જ થઈ રહ્યુ છે.

વર્લ્ડ કપ ફાઈનલને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલાક મહત્વના નિર્ણય કર્યા છે. આઓ નિર્ણયોમાંં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલના દિવસે ક્રિકેટ રસિકો માટે વધારાની બસો દોડાવાશે.

World Cup Final

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS અને બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે કે BRTS તરફથી વિશેષ બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, અમદાવાદમાં વર્લ્ડ કપને લઈને ઉત્સાહનો માહોલ છે અને એક લાખથી વધુની ક્ષમતા વાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની તમામ ટિકીટો પહેલા જ વેચાઈ ગઈ છે. આ સ્થિતીમાં મોટી સંખ્યામાં લોકો અમદાવાદ પહોંચી રહ્યા છે.

અમદાવાદમાં વર્લ્ડ કપ ફિવર કઈ હદે છવાયો છે એ વાતનો પુરાવો એ વાત પરથી મળે છે કે હાલ શહેરની તમામ હોટલોમાં લગભગ બુકિંગ ફુલ થઈ ગયા છે. એટલુ જ નહીં ફ્લાઈટના ભાડા પણ ડબલ સુધી પહોંચ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X