Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વાપીમાં બેંક ઓફ ઈન્ડિયાના 117માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ!

વાપીમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ શાખા ખાતે બેંક ઓફ ઇન્ડિયાના 117માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બેંક ઓફ ઇન્ડિયા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.

વાપીમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ શાખા ખાતે બેંક ઓફ ઇન્ડિયાના 117માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બેંક ઓફ ઇન્ડિયા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીના હસ્તે બેંક ઓફ ઈન્ડિયાના MSME ના ખાતાધારકોને સેક્શન લેટર આપ્યા હતા અને તેમની પ્રગતિ માટે શુભેચ્છાઓ આપી હતી.

bank of india

વાપીની બેંક ઓફ ઇન્ડિયા શાખા એ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ક્ષેત્રને મજબૂતી આપવા માટે કસ્ટમર આઉટરીચ કાર્યક્રમ આયોજીત કર્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય MSME ના વિકાસ, વિસ્તરણ અને એને લગતી સુવિધા વધારવાનો છે. આ કાર્યક્રમમાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતુ કે, MSME દેશની કરોડરજ્જુ સમાન છે. દેશના વિકાસમાં MSME ક્ષેત્રનો સિંહ ફાળો છે.

બેંક ઓફ ઈન્ડિયાના ઝોનલ મેનેજર અજય કડુએ બેંક ઓફ ઇન્ડિયાની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં બેંકના 60 થી વધુ ઉદ્યોગપતિઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હાજર રહેલા ઉદ્યોગપતિઓએ પણ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અપાયેલા સહકારની સરાહના કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X