બળાત્કાર બાદ 14 વર્ષીય કિશોરીએ કરી લીધી આત્મહત્યા

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

22 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત

22 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત

અમદાવાદના ગુરુકુળ રોડ પર આવેલી સનસ્ટાર હોટલમાં 22 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત. પ્રેમીએ લગ્નની ના પાડતા તેણે ઘળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સુસાઇટ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

14 વર્ષની બાળકી પર બળાત્કાર

14 વર્ષની બાળકી પર બળાત્કાર

સુરતના ડિંડોલીમાં 14 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના સામે આવી છે. બળાત્કાર બાદ કિશોરીએ ગળેફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

યુવકની ધોડે દહાડે છરીના ઘા ઝિંકીને હત્યા

યુવકની ધોડે દહાડે છરીના ઘા ઝિંકીને હત્યા

અમદાવાદના વાસણા વિસ્તારમાં રાકેશ નામના યુવકની ધોડે દહાડે છરીના ઘા ઝિંકીને હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં આજે પોલીસને સીસીટીવીનું ફુટેજ હાથ લાગ્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે રાકેશના મિત્રોએ જ મળીને તેને ધોડે દહાડે રહેંશી નાખ્યો હતો.

ત્રણ દિવસે પણ આગ પર કાબૂ નહીં

ત્રણ દિવસે પણ આગ પર કાબૂ નહીં

ઓલપાડના દીહેણ ગામમાં ઓએનજીસી ગેસ લાઈનમાં ભંગાણ. ભંગાણને પગલે ગેસ લીકેજ થતા બ્લાસ્ટની સાથે આગ ફાટી નીકળી હતી, જે આજે ત્રીજા દિવસે પણ ઓલવાઇ શકાય નથી. ઓએનજીસીના અધિકારીઓ, પોલીસ, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે છે. તાપમાનમાં વધારો થવાના કારણે આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. જેના માટે અમેરિકાથી એક ખાસ ટીમને બોલાવવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X