ધોરણ 12 ની વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું 23.86 ટકા પરીણામ જાહેર

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષમ બોર્ડની પ્રમાણપત્ર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીણામની જાહેરાત કરવામાં આવી હતી ધોરણ 12 સાયન્સનું આજે પ્રસિદ્ધ 23.86 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉતિર્ણ થયા હતા. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાાં 13754 વિદ્યાર્થીઓ નોધાયા હતા. તે પૈકી 11697 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાથી 2855 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે.

RESULT

ધોરણ 12 સાયન્સુની આ વખતની પૂરક પરીક્ષામાં 20 પાસિગના ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. 20 ટકા પાસિગ ધોરણનો લાભ મેળવી પ્રમાણપત્ર મેળવનાર ઉમેદવારોની સંખ્યા 19 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X