ધોરણ 10 ની પૂરક પરીક્ષાનું 26.65 ટકા પરીણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 એસ.એસ.સીના પૂરક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી. ધોરણ 10 ની પૂરક પરીક્ષમાં 26.65 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

ધોરણ 10 મા એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે યોજાયે પરીક્ષમાં 180158 વિદ્યાર્થીઓ નોધાયા હતા. જેમાથી 153394 વાદ્યાર્થીઓ ઉપસ્થિ રહ્યા હતા. હાજર રહેલા ઉમેદવારોમાથી 40880 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર થયા હતા.
સંસ્કૃત પ્રથમા 39 ઉમેદવારો માથી 33 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા જેમાથી 28 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા હતા. આ સંસ્કૃત પ્રથમાનું પારીણાં 84.80 ટકા આવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
