બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની 33 ટ્રેનો પર થશે અસર, મુસાફરી કરતા પહેલા વાંચી લો યાદી
Western Railway: વેસ્ટ સેન્ટ્રલ રેલવેના જબલપુર ડિવિઝનના કટની મુરવારા-બીના સેક્શન પર દમોહ સ્ટેશન પર 3જી લાઇનના સંબંધમાં 26મી ઓગસ્ટ - 13મી સપ્ટેમ્બરની વચ્ચે બ્લોક હાથ ધરવામાં આવશે.
આ બ્લોકને કારણે ઓગસ્ટ-સપ્ટેમ્બરના સમયગાળામાં 33 જેટલી ટ્રેનોને અસર થવાની છે. જ્યારે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક અન્ય વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરવાની છે. નીચેની પશ્ચિમ રેલવેની ટ્રેનોને અસર થવાની છે.
ટ્રેન નંબર - ટ્રેનનું નામ - કેટલા સમય માટે રદ કરવામાં આવી
19091 બાંદ્રા ટર્મિનસ - ગોરખપુર હમસફર એક્સપ્રેસ (સાપ્તાહિક) - 02.09.24 અને 09.09.24
19092 ગોરખપુર - બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ (સાપ્તાહિક) - 03.09.24 અને 10.09.24
19413 અમદાવાદ - કોલકાતા એક્સપ્રેસ (સાપ્તાહિક) - 04.09.24 અને 11.09.24
19414 કોલકાતા - અમદાવાદ એક્સપ્રેસ (સાપ્તાહિક) - 07.09.24 અને 14.09.24
9493 અમદાવાદ - પટણા સ્પેશિયલ (સાપ્તાહિક) - 25.08.24, 01.09.24 અને 08.09.24
9494 પટના - અમદાવાદ વિશેષ (સાપ્તાહિક) - 27.08.24, 03.09.24 અને 10.09.24
22829 ભુજ - શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ (સાપ્તાહિક) - 03.09.24 અને 10.09.24
22830 શાલીમાર - ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ (સાપ્તાહિક) - 31.08.24 અને 07.09.24
22911 ઇન્દોર - હાવડા શિપ્રા એક્સપ્રેસ (ત્રિ-સાપ્તાહિક) - 03.09.24 અને 05.09.24
22912 હાવડા - ઇન્દોર શિપ્રા એક્સપ્રેસ (ત્રિ-સાપ્તાહિક) - 05.09.24 અને 07.09.24
11704 ડૉ. આંબેડકર નગર - રીવા એક્સપ્રેસ (ત્રિ-સાપ્તાહિક) - 06.09.24, 09.09.24, 11.09.24 અને 13.09.24
11703 રીવા - ડૉ. આંબેડકર નગર એક્સપ્રેસ (ત્રિ-સાપ્તાહિક) - 05.09.24, 08.09.24, 10.09.24 અને 12.09.24
9343 ડૉ. આંબેડકર નગર - પટણા વિશેષ (સાપ્તાહિક) - 29.08.24, 05.09.24 અને 12.09.24
9344 પટના - ડૉ. આંબેડકર નગર વિશેષ (સાપ્તાહિક) - 30.08.24, 06.09.24 અને 13.09.24
13423 ભાગલપુર - અજમેર એક્સપ્રેસ (સાપ્તાહિક) - 05.09.24 અને 12.09.24
13424 અજમેર - ભાગલપુર એક્સપ્રેસ (સાપ્તાહિક) - 07.09.24 અને 14.09.24
18009 સંતરાગાચી - અજમેર એક્સપ્રેસ (સાપ્તાહિક) - 30.08.24 અને 06.09.24
18010 અજમેર - સંત્રાગાચી એક્સપ્રેસ (સાપ્તાહિક) - 01.09.24 અને 08.09.24
20971 ઉદયપુર - શાલીમાર એક્સપ્રેસ (સાપ્તાહિક) - 24.08.24 અને 31.08.24
20972 શાલીમાર - ઉદયપુર એક્સપ્રેસ (સાપ્તાહિક) - 25.08.24 અને 01.09.24
19607 કોલકાતા - અજમેર એક્સપ્રેસ (સાપ્તાહિક) - 26.08.24, 02.09.24 અને 09.09.24
19608 અજમેર - કોલકાતા એક્સપ્રેસ (સાપ્તાહિક) - 29.08.24, 05.09.24 અને 12.09.24

ડાયવર્ટ ઓન વાયા ડાયવર્ટ કરવામાં આવેલી ટ્રેનની યાદી
ટ્રેન નં. 22829 ભુજ શાલીમાર એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનને સંત હિરદારામ નગર, ભોપાલ, ઇટારસી, જબલપુર, કટની દક્ષિણ અને ન્યુ કટની સ્ટેશન 27મી ઓગસ્ટ, 2024 સુધી ડાયવર્ટ કરવામાં આવી છે.
ટ્રેન નં. 11465 સોમનાથ જબલપુર એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક) ટ્રેનને ભોપાલ, ઈટારસી અને જબલપુર સ્ટેશન 09મી સપ્ટેમ્બર, 2024 સુધી ડાયવર્ટ કરવામાં આવી છે.
ટ્રેન નં. 11466 જબલપુર - સોમનાથ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક) ટ્રનને ભોપાલ સ્ટેશન 26મી, 30મી ઓગસ્ટ અને 02મી, 06મી, 09મી, 12મી સપ્ટેમ્બર, 2024 સુધી ડાયવર્ટ કરવામાં આવી છે.
ટ્રેન નં. 19414 કોલકાતા - અમદાવાદ એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનને સંત હિરદારામ નગર, ભોપાલ, ઈટારસી, જબલપુર, કટની દક્ષિણ અને ન્યુ કટની સ્ટેશન 31મી ઓગસ્ટ, 2024 સુધી ડાયવર્ટ કરવામાં આવી છે.
ટ્રેન નં. 19421 અમદાવાદ - પટના એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનને સંત હિરદારામ નગર, ભોપાલ, ઈટારસી, જબલપુર, કટની દક્ષિણ અને ન્યૂ કટની સ્ટેશન 08મી સપ્ટેમ્બર, 2024 સુધી ડાયવર્ટ કરવામાં આવી છે.
ટ્રેન નં. 19422 પટના - અમદાવાદ એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનને કટની, ઇટારસી, જબલપુર, ભોપાલ અને સંત હિરદારામ નગર સ્ટેશન 10મી સપ્ટેમ્બર, 2024 સુધી ડાયવર્ટ કરવામાં આવી છે.
ટ્રેન નં. 19490 ગોરખપુર - અમદાવાદ એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનને કટની, જબલપુર, ઈટારસી, ભોપાલ અને સંત હિરદારામ નગર સ્ટેશન 25મી ઓગસ્ટથી 12મી સપ્ટેમ્બર, 2024 સુધી ડાયવર્ટ કરવામાં આવી છે.
ટ્રેન નં. 19489 અમદાવાદ - ગોરખપુર એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનને સંત હિરદારામ નગર, ભોપાલ, ઈટારસી, જબલપુર અને કટની સ્ટેશન 10મી અને 11મી સપ્ટેમ્બર, 2024 સુધી ડાયવર્ટ કરવામાં આવી છે.
ટ્રેન નં. 22911 ઇન્દોર - હાવડા શિપ્રા એક્સપ્રેસ (ત્રિ-સાપ્તાહિક) ટ્રેનને સંત હિરદારામ નગર, ભોપાલ, ઇટારસી, જબલપુર, કટની દક્ષિણ અને ન્યૂ કટની સ્ટેશન 10મી અને 12મી સપ્ટેમ્બર, 2024 સુધી ડાયવર્ટ કરવામાં આવી છે.
ટ્રેન નં. 22912 હાવડા - ઇન્દોર શિપ્રા એક્સપ્રેસ (ત્રિ-સાપ્તાહિક) ટ્રેનને કટની, જબલપુર, ઇટારસી, ભોપાલ અને સંત હિરદારામ નગર સ્ટેશન 29, 31 ઓગસ્ટ, 2જી, 9 અને 12 સપ્ટેમ્બર, 2024 સુધી ડાયવર્ટ કરવામાં આવી છે.
ટ્રેન નં. 15559 દરભંગા - અમદાવાદ એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનને કટની, જબલપુર, ઈટારસી, ભોપાલ અને સંત હિરદારામ નગર સ્ટેશન 28મી ઓગસ્ટ, 04મી અને 11મી સપ્ટેમ્બર, 2024 સુધી ડાયવર્ટ કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
