રમત ગમત મંત્રી હર્ષ સઁઘવીએ ગાઁધીનગર બોક્સિગ ખેલાડીઓ સાથે કરી મુલાકાત

36મી નેશનલ ગેમ્સ -2022નું ગુજરાત યજમાન બન્યું છે ત્યારે મહાત્મા મંદિર,ગાંધીનગર સહિત રાજ્યભરમાં વિવિધ રમતો યોજાઇ રહી છે. જેના ભાગરૂપે મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બોક્સિંગ- મુક્કેબાજીમાં ભાગ લ‌ઈ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડ

36મી નેશનલ ગેમ્સ -2022નું ગુજરાત યજમાન બન્યું છે ત્યારે મહાત્મા મંદિર,ગાંધીનગર સહિત રાજ્યભરમાં વિવિધ રમતો યોજાઇ રહી છે. જેના ભાગરૂપે મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બોક્સિંગ- મુક્કેબાજીમાં ભાગ લ‌ઈ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડીને આજે રમત- ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ બોક્સિંગ રિંગ જ‌ઈને રમત માટે પ્રોત્સાહિત કરીને સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી.

HARSH SANGHAVI

રમત- ગમત મંત્રીશ્રીએ 36મી નેશનલ ગેમ્સ અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રમા‌ઇ રહેલી બોક્સિંગને રસ પૂર્વક નિહાળી ને ગુજરાતના મહેમાન બનેલા ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો.

આ પ્રસંગે ભારતીય બોક્સિંગ સંઘના ઉપાધ્યક્ષ 36મી નેશનલ ગેમ્સના મહાસચિવ અને ગુજરાત બોક્સિંગ સંઘના અધ્યક્ષ નાણાવટી, સહિત બોક્સિંગ સંઘના હોદ્દેદારો તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X