વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણી પહેલા મારામારી

રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણી પહેલા મારામારી

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણી પહેલા મારામારી


વડતાલ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી બોર્ડની આજે ચૂંટણી. સખત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહ્યું છે મતદાન. ચૂંટણી પહેલા થઇ હતી મારામારી. પોલીસ ફરિયાદ દાખલ.

આજે હનુમાન જયંતિ, ચંદ્રગ્રહણ

આજે હનુમાન જયંતિ, ચંદ્રગ્રહણ

આજે હનુમાન જયંતિ, ચૈત્રિ પૂનમ અને ચંદ્રગ્રહણ હોવાના કારણે રાજ્યના મંદિરોમાં ભક્તોની ભીડ લાગી ગઇ છે. ખાસ કરીને હનુમાન મંદિરોમાં લોકો ઊમટી પડ્યા છે. આ ઉપરાંત બહુચરાજી, અંબાજીમાં પણ ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું છે.

વોટ્સએપની મદદથી પકડાયું સેક્સ રેકેટ

વોટ્સએપની મદદથી પકડાયું સેક્સ રેકેટ

ગઇકાલે મહિલા પોલીસે નરોડા વિસ્તારમાં આવેલી હોટલ એવન પેલેસમાં સેક્સ રેકેટ પકડી પાડ્યું હતું. મહિલા પોલીસે પીસીબીની સાથે મળી વોટ્સએપની મદદથી આ રેકેટ પકડી પાડ્યું. મેનેજર મુંબઇથી લાવતો હતો યુવતીઓને.

મોદીને મળશે આજે આનંદીબેન

મોદીને મળશે આજે આનંદીબેન

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.

હનુમાન કેમ્પ

હનુમાન કેમ્પ

હનુમાન કેમ્પમાં હનુમાન જયંતીની કરાઈ ઉજવણી, 351 કિલોની કેક કાપી કરાઈ ઉજવણી, હજારોની સંખ્યામાં દર્શાનાર્થીઓ ઉમટ્યાં

રાજકોટમાં મંદિરના પૂજારીની હત્યા

રાજકોટમાં મંદિરના પૂજારીની હત્યા.

કિરણ હોસ્પિરટલની મુલાકાત લેતા મંત્રી સૌરભભાઈ પટેલ

કિરણ હોસ્પિરટલની મુલાકાત લેતા મંત્રી સૌરભભાઈ પટેલ

રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી તેમજ સૂરત જિલ્લા પ્રભારીમંત્રી સૌરભભાઈ પટેલે સૂરતના કતારગામ વિસ્તાર ખાતે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સાકારિત થનાર કિરણ હોસ્પિટલના બાંધકામની મુલાકાત લીધી હતી.

ગુજકોટક વિધેયક વિરુદ્ધ આવેદનપત્ર

ગુજકોટક વિધેયક વિરુદ્ધ આવેદનપત્ર

કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને ગુજકોટક વિધેયક વિરુદ્ધ અપાશે આવેદનપત્ર, 6 એપ્રિલે ભરતસિંહ સોલંકી-શંરકસિંહ વાઘેલાની આગેવાનીમાં આવેદન આપશે.

આઇઆઇએમમાં લાગી આગ

આઇઆઇએમમાં લાગી આગ

આઈઆઈએમ-એના જૂના કેમ્પસમાં આગ,શોર્ટ સર્કિટના કારણે જૂના કેમ્પસમાં લાગી આગ

એર શોથી ટ્રાફિક જામ

એર શોથી ટ્રાફિક જામ

અમદાવાદના એલિસબ્રિજ-નહેરુનગરબ્રિજ પર ટ્રાફિકજામ,સાબરમતી નદી ખાતે યોજાનાર એર-શોને પગલે ટ્રાફિકજામ

બટુક ભોજન દરમિયાન થયું ફૂડ-પોઇઝનિંગ

હનુમાન જયંતિ નિમિત્તે બટુક ભોજન દરમિયાન થયું ફૂડ-પોઇઝનિંગ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X