બાલાસિનોરમાં 45 લોકોએ ધર્મ પરીવર્તન કર્યો, તંત્ર આ ઘટનાથી અજાણ?
ગુજરારતના 45 લોકોએ હિન્દુ ધર્મ છોડીને બૌધ ધર્મ અપનાવ્યો છે. મહિસાગારના બાલાસિનોરમાં આ ઘટના સામે આવી છે. જેમા હિન્દુ ધર્મની અસમાનતા છોડીને બૌધ ધર્મની સમાનતાની ભાવના તરફ આકર્ષાઇને ધર્મ પરીવર્તન કર્યો છે.
ગુજરાતના 3 જિલ્લાના 45 જેટલા લોકોએ ધર્મ પરીવાર્તન કર્યુ છે. બાલાસિનોરની ગાર્ડન હોટેલમાં ધર્મ પરીવર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા 45 જેટલા લોકોએ હિંદુ ધર્મનો બહીષ્કાર કરીને બૌધ ધર્મનો અંગીકાર કર્યો હતો. ગુજરાતના આદિવાસી અને દલિત વિસ્તારોમાં આ પ્રકારની ધર્મ પરીવર્તનની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આઝે મહિસાગ, બાસિનોર નડિયાદ અને પંચમહાલના લોકોએ ધર્મ પરીવર્તન કર્યો હતો













Click it and Unblock the Notifications
