Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતમાં 14829 થયા કોરોના વાયરસના કેસ, 24 કલાકમાં પહેલીવાર 503 દર્દી ડિસ્ચાર્જ

ગુજરાતમાં 14829 થયા કોરોના વાયરસના કેસ, 24 કલાકમાં પહેલીવાર 503 દર્દી ડિસ્ચાર્જ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો 15 હજારને પાર પહોંચવા આ્યો છે. ગત 24 કલાક દરમિયાન અહીં 361 નવા મામલા સામે આવ્યા છે. આની સાથે જ કુલ કોરોના પોઝિટિવ કેસ વધીને 14829 થઈ ગયા છે. અહીં એકલા અમદાવાદમાં જ આજે 251 નવા દર્દી મળ્યા છે. જ્યારે કુલ મામલાની સંખ્યા 10841 સુધી પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યું કે રાજ્યમાં પહેલીવાર 503 કોરોના દર્દી એક દિવસમાં ડિસ્ચાર્જ થયા છે. મોતનો આંકડો 900ને પાર ચાલ્યો ગયો છે. કોરોનાથી રાજ્યમાં અત્યાર સુધી 915 લોકોના જીવ ચાલ્યા ગયા છે. વિભાગના પ્રમુખ સચિવ જયંતિ રવિ મુજબ રાજ્યભરમાં 6 હજારથી વધુ લોકો સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે.

કયા જિલ્લામાં કેટલા નવા કેસ મળ્યા?

કયા જિલ્લામાં કેટલા નવા કેસ મળ્યા?

ગતરોજ સામે આવેલ 361 નવા મામલામાંથી સુરત- 36, વડોદરા- 31, સાબરકાંઠા- 8, ગાંધીનગર- 7, જામનગર- 5, બનાસકાંઠા- 3, મહિસાગર- 3, વલસાડ- 3, ભાવનગર- 2, અરવલ્લી- 2, કચ્છ- 2, નવસારી- 2, જૂનાગઢ- 1, મહેસાણા- 1, પંચમહાલ- 1, અમરેલી- 1, પાટણ- 1 અને રાજકોટ- 1 સામેલ છે. એટલું જ નહ ગત 24 કલાકમાં 27 કોરોના દર્દીના મોત થયાં છે. જેમાંથી અમદાવાદ- 23, પંચમહાલ- 1, પાટણ- 1, સુરત- 1 અને ખેડાનો એક મામલો છે.

કયા જિલ્લામાં કુલ કેટલા મામલા અને કેટલા લોકોના મોત

કયા જિલ્લામાં કુલ કેટલા મામલા અને કેટલા લોકોના મોત

અમદાવાદ 10841 (745 મોત)
વડોદરા- 885 (35 મોત)
સુરત- 1387 (63 મોત)
રાજકોટ- 94 (2 મોત)

કયા જિલ્લામાં કુલ કેટલા મામલા અને કેટલા લોકોના મોત

કયા જિલ્લામાં કુલ કેટલા મામલા અને કેટલા લોકોના મોત

ભાવનગર- 119 (8 મોત)
આણંદ- 93 (10 મોત)
ભરૂચ- 37 (3 મોત)
ગાંધીનગર- 232 (13 મોત)

કયા જિલ્લામાં કુલ કેટલા મામલા અને કેટલા લોકોના મોત

કયા જિલ્લામાં કુલ કેટલા મામલા અને કેટલા લોકોના મોત

પાટણ- 75 (5 મોત)
પંચમહાલ- 78 (7 મોત)
બનાસકાંઠા- 102 (4 મોત)
નર્મદા- 18

કયા જિલ્લામાં કુલ કેટલા મામલા અને કેટલા લોકોના મોત

કયા જિલ્લામાં કુલ કેટલા મામલા અને કેટલા લોકોના મોત

છોટા ઉદેપુર- 22
કચ્છ- 66 (1 મોત)
મહેસાણા- 103 (4 મોત)
વડોદરા- 57 (1 મોત)

કયા જિલ્લામાં કુલ કેટલા મામલા અને કેટલા લોકોના મોત

કયા જિલ્લામાં કુલ કેટલા મામલા અને કેટલા લોકોના મોત

પોરબંદર- 7
દાહોદ- 36
ગીર સોમનાથ- 44
ખેડા- 64 (4 મોત)
જામનગર- 52 (2 મોત)

કયા જિલ્લામાં કુલ કેટલા મામલા અને કેટલા લોકોના મોત

કયા જિલ્લામાં કુલ કેટલા મામલા અને કેટલા લોકોના મોત

મોરબી- 3
સાબરકાંઠા- 97 (3 મોત)
અરવલ્લી- 101 (3 મોત)
મહીસાગર- 91 (1 મોત)

કયા જિલ્લામાં કુલ કેટલા મામલા અને કેટલા લોકોના મોત

કયા જિલ્લામાં કુલ કેટલા મામલા અને કેટલા લોકોના મોત

તાપી- 6
વલસાડ- 23 (1 મોત)
નવસારી- 18
ડાંગ- 2

કયા જિલ્લામાં કુલ કેટલા મામલા અને કેટલા લોકોના મોત

કયા જિલ્લામાં કુલ કેટલા મામલા અને કેટલા લોકોના મોત

સુરેન્દ્રનગર- 25
દેવભૂમિ દ્વારકા- 2
જૂનાગઢ- 27
અમરેલી- 7

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X