For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાના એરપોર્ટ પર અમદાવાદી યુવકને કનડગત

|
Google Oneindia Gujarati News

રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હવે smsથી મળશે ભારે વરસાદની આગાહી

હવે smsથી મળશે ભારે વરસાદની આગાહી

અમદાવાદ મ્યૂનિસિપિલ કોર્પોરેશન પોતાની પાસે રજિસ્ટર્ડ બે લાખ નાગરિકોના મોબાઇલ પર એસએમએસ દ્વારા ભારે વરસાદની આગાહીનો સંદેશ આપશે.

કારચાલકનું અપહરણ

કારચાલકનું અપહરણ

અમદાવાદના નરોડા વિસ્તારમાં કારચાલક પર હુમલો કરીને કારમાં તોડફોડ કરી છ હુમલાખઓરોએ કારચાલકનું અપહરણ કર્યું. નરોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજકોટોક વિધેયકનો આજે વિરોધ

ગુજકોટોક વિધેયકનો આજે વિરોધ

કોંગ્રેસ ગુજકોટોક વિધેયકનો આજે કરશે વિરોધ. કોંગ્રેસ આજે રાજ્યપાલ ઓપી કોહલીને બપોરે એક વાગ્યે અપાશે આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ નોંધાવશે.

કોરોમંડલ કંપનીમાં લાગી આગ

કોરોમંડલ કંપનીમાં લાગી આગ

વલસાડ જિલ્લાની સરીગામ જીઆઈડીસીમા આવેલ કોરોમંડલ કંપનીમાં લાગી આગ, ફોસ્ફરસની પાઈપલાઈન લીક થતા લાગી આગ,આગથી કંપનીના 10 કામદારો દાઝ્યાં.

ગુજરાત રાજ્યને રૂ.1159 કરોડની ફાળવણી

ગુજરાત રાજ્યને રૂ.1159 કરોડની ફાળવણી

નાણાકીય વર્ષ 2015-16 માટે કેન્દ્ર સરકારે રાજ્યોને કુલ રૂ. 37,420 કરોડની ફાળવણી કરી, ગુજરાત રાજ્યને રૂ.1159 કરોડની ફાળવણી કરાવામાં આવી.

ગુજરાતીઓના માથે રોજનું રૂ.34.91 કરોડનું દેવુ

ગુજરાતીઓના માથે રોજનું રૂ.34.91 કરોડનું દેવુ

કોંગ્રેસના મતે રાજ્યનું દેવુ છેલ્લા 14 વર્ષમાં રૂ.1,26,838 કરોડ વધ્યું છે. છ કરોડ ગુજરાતીઓના માથે રોજનું રૂ.34.91 કરોડનું દેવુ છે એવું કોંગ્રેસે જણાવ્યું હતું.

એન.એ. કન્સ્ટ્રક્શનની ઓફિસમાં હોબાળો

એન.એ. કન્સ્ટ્રક્શનની ઓફિસમાં હોબાળો

એન.એ. કન્સ્ટ્રક્શનની ઓફિસમાં હોબાળો, લોકોને ઘર ન મળતા મચાવ્યો હોબાળો, 100થી વધુ લોકો દ્વારા ઓફિસ બહાર હોબાળો.

મુંબઇ જશે આનંદીબેન પટેલ

મુંબઇ જશે આનંદીબેન પટેલ

મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ આજે સાંજે છ કલાકે મુંબઈની મુલાકાતે જશે, શિવાજીપાર્કમાં આનંદીબહેન ભૈયાજી જોશી સાથે કરશે મુલાકાત.

સ્થાપના દિન નિમિત્તે સ્થાપક નેતાઓને ભૂલતી ભાજપ

સ્થાપના દિન નિમિત્તે સ્થાપક નેતાઓને ભૂલતી ભાજપ

ભાજપના સ્થાપના દિન નિમિત્તે જનસંઘ સ્થાપક પંડિત દીનદયાળ અને ડૉ.શ્યામપ્રસાદ મુખર્જીને ભૂલી ભાજપ,બંનેની પ્રતિમાને શ્રદ્ધાંજલિ પણ ન અપાઈ

નરોડા ફ્રૂટ માર્કેટમાં હેલ્થ વિભાગના દરોડા

નરોડા ફ્રૂટ માર્કેટમાં હેલ્થ વિભાગના દરોડા

નરોડા ફ્રૂટ માર્કેટમાં હેલ્થ વિભાગના દરોડા,કાર્બનથી કેરી પકવતા 25થી વધુ દુકાનદારોને ફટકારી નોટિસ,મ્યુનિ.દ્વારા 600 કેરીનો નાશ કરાયો.

નટુ પટેલના જામીન મંજૂર

યુરિયા ખાતર કૌભાંડમાં સંડોવાયેલા નટુ પટેલના રૂ.20 હજારના શરતી આગોતરા જામીનમંજૂર.

રાજ્યકક્ષાના પ્રધાન સામે ફરિયાદ

રાજ્યકક્ષાના પ્રધાન સામે ફરિયાદ

રાજ્યકક્ષાના પ્રધાન છત્રસિંહ મોરી અને કેન્દ્રીયપ્રધાન મનસુખ વસાવા સામે ભરૂચ કોર્ટમાં નોંધાઈ ફરિયાદ.

અમેરિકામાં અમદાવાદી યુવકને કનડગત

સીનીયર સીટીજન માટે રાજ્યપાલના વિચાર

સીનીયર સીટીજન માટે રાજ્યપાલના વિચાર

શ્રી મણિબેન કે.કે. આંખની હોસ્‍પિટલ સરસપુર ખાતે સરસપુર સેવા ટ્રસ્‍ટની હિરક જયંતી અને સીનીયર સીટીજન કલબ ઓફ સરસપુરની રજતજયંતી ઉજવણી પ્રસંગે રાજ્‍યપાલશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, નિવૃત્તિ બાદ મનગમતી પ્રવૃત્તિ જીવન સંધ્‍યાને આનંદમય બનાવે છે. સાંઇઠ વર્ષની આસપાસના વરિષ્‍ઠ નાગરિકો પ્રત્‍યે સૌએ હકારાત્‍મક અને લાગણી સભર ભાવ સાથે તેમનું સન્‍માન જળવાય તેવો ભાવ કેળવાય તે જરૂરી છે

ગુજરાતની યુનિ.ને 5.51 કરોડની ફાળવણી

ગુજરાતની યુનિ.ને 5.51 કરોડની ફાળવણી

ગુજરાતની યુનિવર્સિટીઓ શિક્ષણ ક્ષેત્રે ઉચ્‍ચતમ માપદંડો હાંસલ કરે તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમાએ આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ ભૂમિપૂજન સમારોહમાં જણાવ્‍યું છે. શિક્ષણ મંત્રીશ્રીએ ગુજરાત યુનિવર્સિટીનાં સમારકામ યોજના અંતર્ગત વિવિધ ભવનોમાં સુધારકામ, સમારકામ અન્‍વયે વિવિધ ભવનોનું વોટર પ્રુફિંગ, માઇક્રો બાયોલોજી, ફિઝિક્‍સ, ફોરેન્‍સીક વિભાગનાં રૂા.551.55 લાખના કુલ ચાર કામોનું ભૂમિપૂજન કર્યું હતું.

English summary
6 April: Gujarat's top news read with pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X