For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાહોદ, દ્વારકા, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગમાં ગેર કાયદેસર વીજ જોડાણ સામે કાર્વાહી

જીઇબીની ટીમ દ્વારા ચાર જીલ્લાઓમાં કુલ 2195 વીજ જોડાણની સંખ્યા તપાસમાં આવી હતી. જેમાથી 404 વીજ જોડાણ ગેરરીતી વાળા સામે આવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

પોલીસ અને જીઈબીની ટીમો દ્વારા દાહોદ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને પાલનપુર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતુ. જીઇબીની ટીમ દ્વારા ચાર જીલ્લાઓમાં કુલ 2195 વીજ જોડાણની સંખ્યા તપાસમાં આવી હતી. જેમાથી 404 વીજ જોડાણ ગેરરીતી વાળા સામે આવ્યા હતા. રાજ્યમાં વીજ જોડાણણાં ગેરરીત કરતા લોકો સામે આકરા પગલા લેવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ગેરરીતિ કરા લોકો પાસેથી અંદાજે રૂ.૨૭૨.૭૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

light

જીઇબીની ટીમ દ્વારા ચાર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રેડ કરવામાં આવી હતી . જેમા 88 પોલીસ જવાનો અને 157 જી.ઇ.બીની ટીમ કામે લાગી હતી. ડાયરેક્ટ લંગર વાયરથી મીટર બાયપાસ, વગર મીટરે પાવર વપરાશ, રિસેલિંગ પાવર, લોડ વધારો, સિલ ટેમ્પર જેવી ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

English summary
A fine of 272.74 lakhs was collected against illegal electricity connection
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X