Gujarat Assembly Election: ગીર સોમનાથઃ સુત્રાપાડાના લાટી ખાતે સખી મતદાન મથકમાં જોવા મળ્યો મહિલા મતદારોનો ઉત્સ

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથના લાટી ખાતે માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત સખીમથક તૈયાર કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ મતદાન મથક પોતાના

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથના લાટી ખાતે માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત સખીમથક તૈયાર કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ મતદાન મથક પોતાના સુશોભનના કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

ELECTION

લાટી પ્રાથમિક શાળામાં તૈયાર કરવામાં આવેલા માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત સખીમથક મતદાન બૂથમાં પરંપરાગત અને ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ મહિલાઓ મતદાન કરવા માટે પહોંચી હતી. આ મતદાન મથકને 'અવસર લોકશાહીનો-વિધાનસભા ચૂંટણી-૨૦૨૨'ની રંગોળીથી તેમજ વિશિષ્ટ પ્રકારના ભાતીગળ તોરણથી શણગારવામાં આવ્યું હતું. ૯૧-તાલાળા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ લાટી ખાતે સખી મતદાન મથકમાં મહિલા મતદારોએ મતદાન માટે ઉત્સાહ દાખવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X