સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'!

Google Oneindia Gujarati News

અમદાવાદ, 9 મે: ગુજરાતની સાબરમતી નદીની જેમ ગંગાને સાફ કરવાનો નરેન્દ્ર મોદીના દાવાને આમ આદમી પાર્ટીએ પડકાર ફેંક્યો છે. પાર્ટીનું કહેવું છે કે મોદી ખોટું નિવેદન કરી રહ્યા છે. સાબરમતી દેશની ત્રીજી સૌથી પ્રદૂષિત નદી છે. પાર્ટી સાબરમતીના પાણીની તપાસ કરાવી રહી છે, જેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે.

અમદાવાદમાં સાબરમતી નદીનો એ ચહેરો છે જે ભાજપના વડાપ્રધાન ઉમેદવાર મોદી આખી દુનિયાને બતાવે છે. તેમાં નર્મદાનું ચોખ્ખું પાણી છોડવામાં આવ્યું છે. મોદી સરકારનો દાવો છે કે આ નદીની હાલત સુધારવા અનોખી કોશિશ કરવામાં આવી છે. બનારસથી ચૂંટણી લડી રહેલા નરેન્દ્ર મોદીનો દાવો છે કે સાબરમતીની જેમ તેઓ ગંગાને પણ ચોખ્ખી કરી દેશે.

પરંતુ મોદીના આ દાવાને ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પડકાર્યો છે. પાર્ટીએ ઘણા સ્થળોથી સાબરમતીના પાણીનો નમૂનો એકત્રીત કર્યો છે. પાર્ટી તેની તપાસ કરાવી રહી છે.

જ્યારે ભાજપે આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટી નકારાત્મક રાજનીતિ કરી રહી છે. સ્વાભાવિક છે કે બનારસના ચૂંટણી જંગ વધું વિસ્તરવાની સાથે સાથે ગુજરાતનું રાજકારણ પણ ડોલી રહ્યું છે. સાબરમતીનો મુદ્દો પણ તેમની જ વાનગી છે.

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

ગુજરાતની સાબરમતી નદીની જેમ ગંગાને સાફ કરવાનો નરેન્દ્ર મોદીના દાવાને આમ આદમી પાર્ટીએ પડકાર ફેંક્યો છે.

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

પાર્ટીનું કહેવું છે કે મોદી ખોટું નિવેદન કરી રહ્યા છે. સાબરમતી દેશની ત્રીજી સૌથી પ્રદૂષિત નદી છે. પાર્ટી સાબરમતીના પાણીની તપાસ કરાવી રહી છે, જેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે.

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

અમદાવાદમાં સાબરમતી નદીનો એ ચહેરો છે જે ભાજપના વડાપ્રધાન ઉમેદવાર મોદી આખી દુનિયાને બતાવે છે. તેમાં નર્મદાનું ચોખ્ખું પાણી છોડવામાં આવ્યું છે.

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

મોદી સરકારનો દાવો છે કે આ નદીની હાલત સુધારવા અનોખી કોશિશ કરવામાં આવી છે

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

બનારસથી ચૂંટણી લડી રહેલા નરેન્દ્ર મોદીનો દાવો છે કે સાબરમતીની જેમ તેઓ ગંગાને પણ ચોખ્ખી કરી દેશે.

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

પરંતુ મોદીના આ દાવાને ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પડકાર્યો છે. પાર્ટીએ ઘણા સ્થળોથી સાબરમતીના પાણીનો નમૂનો એકત્રીત કર્યો છે. પાર્ટી તેની તપાસ કરાવી રહી છે.

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

જ્યારે ભાજપે આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટી નકારાત્મક રાજનીતિ કરી રહી છે. સ્વાભાવિક છે કે બનારસના ચૂંટણી જંગ વધું વિસ્તરવાની સાથે સાથે ગુજરાતનું રાજકારણ પણ ડોલી રહ્યું છે. સાબરમતીનો મુદ્દો પણ તેમની જ વાનગી છે.

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

ગુજરાતની સાબરમતી નદીની જેમ ગંગાને સાફ કરવાનો નરેન્દ્ર મોદીના દાવાને આમ આદમી પાર્ટીએ પડકાર ફેંક્યો છે. પાર્ટીનું કહેવું છે કે મોદી ખોટું નિવેદન કરી રહ્યા છે. સાબરમતી દેશની ત્રીજી સૌથી પ્રદૂષિત નદી છે. પાર્ટી સાબરમતીના પાણીની તપાસ કરાવી રહી છે, જેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે.

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

અમદાવાદમાં સાબરમતી નદીનો એ ચહેરો છે જે ભાજપના વડાપ્રધાન ઉમેદવાર મોદી આખી દુનિયાને બતાવે છે. તેમાં નર્મદાનું ચોખ્ખું પાણી છોડવામાં આવ્યું છે. મોદી સરકારનો દાવો છે કે આ નદીની હાલત સુધારવા અનોખી કોશિશ કરવામાં આવી છે. બનારસથી ચૂંટણી લડી રહેલા નરેન્દ્ર મોદીનો દાવો છે કે સાબરમતીની જેમ તેઓ ગંગાને પણ ચોખ્ખી કરી દેશે.

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

સાબરમતી નદી પર મોદીની 'પોલ' ખોલતી 'આપ'

પરંતુ મોદીના આ દાવાને ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પડકાર્યો છે. પાર્ટીએ ઘણા સ્થળોથી સાબરમતીના પાણીનો નમૂનો એકત્રીત કર્યો છે. પાર્ટી તેની તપાસ કરાવી રહી છે.

English summary
Aam Aadmi Party will attack on Modi on Sabarmati rivar issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X